એફબીબીના નવા ‘વાચ નાઉ બાય નાઉ’માં લાઇવ રેમ્પ શોનો આનંદ માણો, ભારતનું પ્રથમ ઓનલાઇન ફેશન ઇવેન્ટ

• મલાઇકા અરોરા ખાન અને કાર્તિક આર્યન આ કાર્યક્રમના શો-સ્ટોપર્સ હશે

માર્ચ, ૨૦૧૮ : ફેશન ઉત્સાહીઓ માટે હવે ઉજવણી કરવાનો અવસર આવી ગયો છે! ફ્યુચર ગ્રુપના ફેશનનો એકમ ‘એફબીબી’ ૬ એપ્રિલ, ૨૦૧૮એ ભારતમાં પોતાના તરફથી પહેલો ‘વાચ નાઉ બાય નાઉ’ ફેશન કાર્યક્રમ લોન્ચ કરવા જઇ રહી છે. આ પ્રકારની એવી પહેલી એવી ઇવેેન્ટ છે જ્યાં ગ્રાહક એફબીબી ૨૦૧૮ના ઉનાળામાં કલેક્શન રજૂ કરી શકે છે, મોડલ્સને રેમ્પ પર ચાલતાં જોઇ શકો છો અને તે જ સમયે ખરીદી પણ કરી શકો છો.

આ આયોજનમાં ચાર-ચાંદ લગાવવા તથા ગ્લેમરસ બનાવા માટે ફેશન શોમાં ખૂબ જ લોકપ્રિય અને આકર્ષક અભિનેતા કાર્તિક આર્યનની સાથે પ્રખ્યાત અભિનેત્રી મલાઇકા અરોરા ખાન પોતાના શાનદાર દેખાવ સાથે શોમાં ઉપસ્થિત રહેશે. આ બંને એફબીબી ૨૦૧૮ના ઉનાળાના સંગ્રહથી પોતાના પસંદ કરેલા કોસ્ચ્યુમ સાથે મોડલિંગ રેમ્પ પર ચાલશે.

ફ્યુચર ગ્રુપના ડિજિટલ હેડ, પવન સારડાએ જણાવ્યું, “આપણે એક એવા યુગમાં રહી રહ્યાં છીએ જ્યાં બધું ઝડપી અને લાઇવની જરૂરિયાત છે. આ માટે સોશિયલ મીડિયાનો આભાર કે જેના દ્વારા અમે લાઇવ થઇને તેમની સાથે કનેક્ટ થઇ જઇએ છીએ. રસ ધરાવતા ફેશનકાર હંમેશા પોતાના પસંદિત મોડલ સાથે શંકાસ્પદ હોય છે, કેમકે તેમની ઇચ્છા છે કે તેઓ એક જ ડ્રેસ પહેરે કે જેનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય.આ વાચ નાઉ બાય નાઉના માધ્યમથી અમે પોતાના બધા ગ્રાહકોને પોતાના પસંદીદા પહેરવેશ ખરીદવાની તક આપે છે, કેમ કે મોડલ્સને પોતાની સામે પહેરેલાં જોવે છે. ”

પોતાના પસંદિત કલેક્શનને પ્રાપ્ત કરવાથી ચૂકી ના જતાં, આ માટે ગ્રાહક આયોજનમાં સમાવિષ્ટ થવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આયોજન માટે રજિસ્ટ્રેશન ૩૦ માર્ચ, ૨૦૧૮થી શરૂ થઈ રહ્યું છે. લોકો www.live.fbbonline.in પર જઈને પોતાનું ફોર્મ ભરવું પડશે. જે ગ્રાહકો પોતાનું ફોર્મ રજૂ કરશે, તેને એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા આમંત્રણ-પત્ર અને કૂપન કોડ મોકલવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવનારા ૫૦૦ લોકોને આકર્ષક છૂટ પણ પ્રાપ્ત થશે.

રજિસ્ટર્ડ ગ્રાહકોને ૯૯૯ના કાર્ટ મૂલ્ય પર ૧૫૦નું ડિસ્કાઉન્ટ મળશે. ફેશન શોમાં મહિલાઓ, બાળકો અને પુરુષો માટે પારમ્પરિક અને કેઝ્‌યુઅલ જેવા દરેક પ્રકારના પહેરવેશની એક વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવશે. આમાં પુરુષો માટે ઔપચારિક તથા પાર્ટી-વેયર પણ સામેલ હશે.

તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? રજિસ્ટર કરો, ભારતના પ્રથમ વોચ નાઉ બાય નાઉનો ભાગ બનો અને રેમ્પથી લાઈવ ખરીદી કરો