છેલ્લા ૨૫ વર્ષથી નાટ્ય જગત પર છવાયેલ સુજાતા મહેતા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘ચિત્કાર’ ૨૦ એપ્રિલે રજૂ થશે

છેલ્લા ૨૫ વર્ષથી નાટ્ય જગત પર છવાયેલ સુજાતા મહેતા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘ચિત્કાર’ ૨૦ એપ્રિલે રજૂ થશે

અમદાવાદ તા. ર૭
આગામી તા. ર૦ એપ્રિલ, ર૦૧૮ ના રોજ અમદાવાદ, ગુજરાત તેમ જ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ થનાર ગુજરાતીફિલ્મના પ્રમોશન માટે યોજાયેલપત્રકાર પરિષદમાં જણાવવામાં આવેલ હતું કે ચિત્કાર ફિલ્મ, પ્રસિધ્ધ અનેમૂળ ગુજરાતી નાટક ચિત્કાર પર આધારિત છે. જે સત્યકથા પર આધારીત છે. આ નાટકનું પહેલું આયોજન વર્ષ ૧૯૮૩ માં થયેલ હતું અને ભારત અને વિદેશમાં રપ વૃષ સુધી આ નાયર ભજવાયું હતું અને તમામ પ્રેક્ષકોને મંપ્રમુગ્ધ કર્યા હતા. આ સુપર-હિટ નાટક હવે જુની તથા નવી પેઢી માટે સિલ્વક -સ્ક્રીન પર ફિલ્મ સ્વરૂપે રજૂ થવા ઈ રહેલ છે. એ તમામ ઓડિયન્સ માટે જે કન્ટેન્ટ આધારીત ફિલ્મને પસંદ કરે છે. ચિત્કાર એ એક પેરાજોઈડ સ્કિઝોફ્રેનિક છોકરી રત્ના (સુજાતામહેતા) વિષેની વાર્તા છે, જે હિંસક દોર સાથે વિભાજિત વ્યક્તિત્વ ધરાવે છે. સીનિયર સાયકિયાટ્રીસ્ટ્‌સ મુજબ તેની માંદગીનો.પચાર કરવો અશ(ય છે. ડૉ. માર્કંડ (હિતેનકુમાર) એક તેજસ્વી મનોચિકિત્સક છે, જે તેમની કારકિર્દી અનેદર્દીઓ માટે સમર્પિત છે.તેઓ રત્નાના કેસ વિષે જાણે છે અને રત્નાનીસારવારને એક પડકાર તરીકે સ્વીકારે છે અને તેને સામાનય જીવન જવવાની તક આપે છે. આ એક સ્કિઝોફ્રેનિક દર્દી રત્ના અને તેની સારવાર કરતી વખતે ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરતા ડૉક્ટર વિષેનો પ્રવાસ છે. ચિત્કાર એ માનવસંબંધો અને લાગણીઓને દર્શાવતી સુપ્રસિધ્ધ વાર્તા છે. જેમાં સુજાતા મહેતા અને હીતેનકુમાર જેવા દિગ્ગજ કલાકારોએ પોતાના ઉત્કૃષ્ટ અભિનય નિભાવ્યો છે. સપોર્ટકાસ્ટમાં દીપક ઘીવાલા છે, જેઓ ગુજરાતી સ્ટેજ અને ફિલ્મોના વરિઠ અભિનેતા છે. અન્ય કાસ્ટમાં છાયા વોરા અને લતેશ શાહ આ સાથે એકટિંગ ક્ષેત્રે આવી રહેલ છે. ધરા રાજપરા અને મેહુલ સવાણી