સિંગિંગ સમ્રાટ ઉદિત નારાયણ “રાઇઝિંગ સ્ટાર ૨” પર મહેમાન તરીકે આવે છે

સિંગિંગ સમ્રાટ ઉદિત નારાયણ “રાઇઝિંગ સ્ટાર ૨” પર મહેમાન તરીકે આવે છે

કલસનો લાઇવ સિંગિંગ રિઆલિટી શો રાઇઝિંગ સ્ટાર ૨ દુનિયાભરમાંથી પસંદ કરાઇ રહેલ છે અને આજે તે ટેલિવિઝન પર નં.૧ નોન-ફિકશન શો છે. આ અઠવાડિયે, પોતાના મધુર અવાજથી આજે પણ આપણાં હૈયાંઓ પર શાસન કરી રહેલ છે, તેવા પીઢ ગાયક, ઉદિત નારાયણ આ શનિવારે ઇન્ડિયાના લાઇવ સિંગિંગ રિઆલિટી શો રાઇઝિંગ સ્ટાર ૨ ના સ્પેશ્યલ એપિસોડને શોભાવશે.
એમના દેખાવા બાબતે જયારે પૂછવામાં આવ્યું, તો ઉદિત નારાયણે કહૃાું, “લાઇવ સિંગિંગ કોઇ કરી શકે તેવી સૌથી વધુ મુશ્કેલ બાબત છે, પ્રોફેશનલ સિંગર પણ કયારેક નર્વસ થઇ જાય છે. પણ, રાઇઝિંગ સ્ટાર ૨ ના ટોપ ૮ પ્રતિસ્પર્ધીઓએ અઠવાડિયે દર અઠવાડિયે પોતાના નોંધપાત્ર પરફોર્મન્સિસ વડે સંપૂર્ણ દેશને વિસ્મિત કરી દીધેલ છે અને અહીંે સુધી આવી પહોંચેલ છે. તેઓ કદાચ પ્રોફેશનલ સિંગર નથી પણ તેઓના આત્મવિશ્વાસને સલામ છે. તે તેઓએ મારા સહિત ઘણાં બધાં હૈયાંઓને પોતાના જાદુઇ અવાજો વડે સ્પર્શી લીધેલ છે અને હું શો પર સંસ્મરણિય સમયની રાહ જોઇ રહેલ છું.”
વધુ જાણવા માટે, દર શનિવાર અને રવિવાર રાત્રે ૯-૦૦ કલાકે રાઇઝિંગ સ્ટાર ૨ સાથે જોડાયેલા રહો ફક્ત કલર્સ પર!