ઈનફલેમ એપ્લીકેનસીસ બીએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ

 (લાંબા ગાળ માટે સબ્સ્ક્રાઇબ કરો)

ઈનફલેમ એપ્લીકેનસીસ  લિમિટેડ (આઇએડી) એલપીજી ગેસ સ્ટોવ / કૂકટોપ્સ અને શીટ મેટલ કોમ્પોનન્ટ્‌સનું ઉત્પાદન કરવા માટે સંકળાયેલી છે અને તે ૈંજી૦ ૪૨૪૬ઃ ૨૦૦૨ પ્રમાણિત કંપની છે. તેની પ્રોડક્ટ રેન્જમાં કેઈટ મેટલ, ગેસ સ્ટવ વીથ ટફ્ટ ગ્લાસ (વૈકલ્પિક ઓટો ઇગ્નીશન) માં ૪ બર્નર / ૩ બર્નર / ૨ બર્નર્સ અને કેપ્ટિવ વપરાશ માટે શીટ મેટલ ઘટકો છે. તેની પાસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એચપીસીએલ અને બીપીસીએલ સાથે માર્કેટિંગની વ્યવસ્થા છે. આઈએએલ (ૈંછન્) ના ઉત્પાદનો “હિન્દ્વવેર” અને “અવેન્ટ” જેવા બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવે છે. દેશમાં વડાપ્રધાન ઉઝ્‌જલા યોજના (પીએમયુવાય) નો પણ હેતુ દેશ માટે ગરીબી રેખા હેઠળના લોકો માટે પાંચ કરોડ નવા ગેસ જોડાણ પૂરા પાડવાનો છે અને તે “ઉઝ્‌વાલા પ્લસ” યોજના હેઠળ ૩ કરોડ નવા જોડાણ પૂરા પાડવા માટે તૈયાર છે.
તેના મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી અને સામાન્ય ભંડોળની જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા આશરે ૧૨૦૦૦૦૦ ઈકવીટી શેર શેર દીઠ રૂ. ૫૪ ના મુકરર ભાવથી ઓફર કરીને બજારમાંથી રૂ. ૪.૪૮ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૬.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૮.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડમેનજર તરીકે સ્વસ્તીકા ઈન્વેસ્ટમાર્ટ લી કાર્ય કરી રહેલ છે જયારે રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સ્કાયલાઈન ફાઈનાન્સિઅલ સર્વિસીસ પ્રા. લી. કરી રહેલ છે. આ ઈસ્યુ તેની ભરપાઈ થયેલ મૂડીના ૩૦ ટકા હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યાર પછી, તેમણે બીજા શેર રૂ. પપ ના ભાવે આપેલ હતા, અને જાન્યુઆરી ર૦૧૮માં પાંચ શેર પર ત્રણ બોનસ શેર આપેલ હતા. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ર.૮૦ કરોડ છે તે વધીને રૂ. ૪.૦૦ કરોડ થશે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ. ૬.૨૫, રૂ. ૮.૨૪ અને રૂ. ૧૧.૪૦ છે.
કામગીરીના મોરચે, આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૩.૯૨ કરોડ / રૂ. ૦.૦૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧૮.૦૬ કરોડ / રૂ .૦૬.૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ૨૦ મી જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ પૂરા થતાં સમયગાળા માટે તેમણે રૂ. ૨૫.૪૨ એક ટર્નઓવર પર રૂ. ૦.૮૦ કરોડ નફો કરેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે, તેમણે રૂ. ૦.૮૦ કરોડના ઈકવીટી બેઝ પર સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧.૦૬ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ર૦.૦ર % બતાવેલ છે. તા. ૨૦.૧.૨૦૧૮ ના એન એવી રૂ. ૧૩.પ૯ ના આધારે આ ઈસ્યુમાં માગવામાં આવેલ ભાવ ૩.૯૭ ના પી/બીવી થી આવે છે. જો આપણે તેની છેલ્લી કમાણીને આ ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ કિંમત લગભગ રર ના પીઈ રેશિયોથી આવે છે, જે સામે તેમની લીસ્ટેડ હરિફ કંપનીઓ આઈ એફ બી ઈન્ડસ્ટ્રીઝ અને ટીટીકે પ્રેસ્ટીજ તા. ૦૧.૦૩.૨૦૧૮ ના રોજ અનુક્રમે ૮૯ અને ર૯ ના પી/ઈ રેશિયોથી ઉપલબ્ધ છે. આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે.
મર્ચંટ બેંક મોરચે છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમનો ૧રમો ઈસ્યુ છે. તેમના છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે એક ઓફર ભાવ કરતાં ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ છે, અને બાકીના પ% થી ર૦% પ્રિમિયમ સાથે ખુલેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
કંપનીએ ‘ઉજ્જવલા’ સ્કીમ સાથે જે ટાઈઅપકરેલ છે, તે જોતાં આ પૂર્ણ ભાવના ઈસ્યુની ઓફરમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda (SEBI registered Research Analyst-Mumbai), a freelance journalist for more than 25 years, is a stock market analyst and news article writer. Since 1985, he has contributed to print media, electronic media and often appears on TV channels as visiting stock analyst. His articles are regularly publishes in the Economic Revolution  (English and Gujarati weekly published from Ahmedabad), Free Press Journal and many other news papers & magazines. He is also a visiting stock analyst on DD News TV Channel.
Email: dilip_davda@rediffmail.com