the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

PM મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ગંગા નદીમાં કરી નૌકા વિહાર

વારાણસી: વારાણસી પહોંચેલા પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુઅલ મેક્રોંએ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યાની સાથે જ વારાણસીમાં ગંગાની લહેરોની સવરી કરી. એ દરમિયાન યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. બંને અસ્સી ઘાટની સથે જ દશ્વાશ્વેમઘ ઘટ પર પણ ફર્યા. આ પહેલા બંને મોટા લાલપુરમાં દીન દયાળ ઉપાધ્યાય હસ્તકલા સંકુલ પહોંચ્યા હતા. ત્યાં તેમને પૂર્વાચલની બૌદ્ધિક વિરાસતના રૂપમાં ઓળખાતી હસ્તકલાની ઝલક જોઇ. અહીંયા બંનેનું પારંપરિક સ્વાગત પણ કરવામાં આવ્યું.

પીએમ મોદીની સાથે ફ્રાંસીસી રાષ્ટ્રપતિએ પણ રામલીલાની મજા માણી. ફ્રાંસના રાષ્ટ્રપતિએ અહીંયા વિઝીટર બુકમાં પણ પોતાનો અનુભવ શેર કર્યો. વારાણસી આવતાં પહેલા પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ મિર્ઝાપુરમાં સૌર ઊર્જા સંયંત્રનું ઉદ્ધાટન કર્યું.

મેક્રોં અહીંથી બાબતપુર એરપોર્ટ ચાલ્યા જશે. અને મોદી પોલીસ લાઇન જશે. બપોરે પ્રધાનમંત્રી મંડુવાડીહ રેલવે સ્ટેશન પર પહોંચશે. ત્યાં પટના જનારી નવી ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે.

જણાવી દઇએ કે ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુઅલ મેક્રોં ચાર દિવસની મુલાકાતે ભારતમાં છે. મેક્રો શુક્રવારે મોડી રાતે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ જઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ એમનું સ્વાગત કર્યું હતું.