અક્ષય તૃતીયાના શુભ અવસર પરPhonePe પર ગોલ્ડ ખરીદવામાં મેળવો આકર્ષકઑફર્સ!!

અક્ષય તૃતીયાના શુભ અવસર પરPhonePe પર ગોલ્ડ ખરીદવામાં મેળવો આકર્ષકઑફર્સ!!

PhonePe, ભારતના સૌથી ઝડપથી વિકસતા પેમેન્ટ પ્લેટફોર્મએ ગયા વર્ષે સોનાની રજૂઆત સાથે સંપત્તિ નિર્માણમાં તેમના ગ્રાહકો માટે સૌપ્રથમ પગલું લીધું હતું.ગ્રાહકો પોતાના ઘરે આરામથીPhonePeઍપપર જઈને વર્તમાનના,સ્પર્ધાત્મક અને પારદર્શક ભાવે પ્રમાણિત થયેલું 24 કેરેટ (K)નું સોનું ખરીદી શકે છે.

દરેક જગ્યાએઆ તહેવારના મોસમ સાથે, PhonePe એતેમના ગ્રાહકો માટે વિશિષ્ટ ઑફરલોંચ કરી છેજેમાં તેઓ સોનાની ખરીદી પર ₹5000 સુધીનુંકૅશબૅકમેળવી શકે છે. સોનાનોઆ ઉત્સવ લાવે છે નિશ્ચિત ઇનામો જેમાં 100 લકી ગ્રાહકોને મોકો છે સોનાનો ચેન જીતવાનો અને20 લકી ગ્રાહકો જીતી શકે છેKalyan જવેલર્સનું ₹5000/- ની કિંમતનું ગિફ્ટ વાઉચર ફ્રી.

ઍપપર ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતા સોનાને સુરક્ષિત વૉલ્ટમાં સ્ટોર કરવામાં આવશે.એક વિશિષ્ટઑફર, ગ્રાહકોસીધા₹99/- માંતેઓના ઘર આંગણે જ સીધાટેમ્પર પ્રૂફ સિલપેકિંગમાંસોનાની ડિલીવરી મેળવી શકે છે.

PhonePeઍપ પર તમે આ રીતે સોનાની ખરીદી કરી શકો છો:

  1. PhonePeઍપ ડાઉનલોડ કરી તેમાં રજિસ્ટર કરો અને સોનું આઇકન પર ક્લિક કરો
  2. તમે સોનાની બજાર કિંમતની સાથે અપડેટ થયેલી વર્તમાન કિંમત જોશો
  3. તમે રૂપિયા કે ગ્રામમાં ખરીદવા માગતા હોય એટલી સોનાની રકમ દાખલ કરો

4.તમારી ખરીદી પૂર્ણ કરવા, તમારી પસંદિત ચુકવણી પદ્ધતિ પસંદ કરો. ખરીદાયેલું સોનું ભૌતિક રીતે ગોલ્ડ લોકરમાં સ્ટોર કરવામાં આવશે.

  1. તમે કાં તો સોનાની ડિલીવરી મેળવી શકો છોઅથવા તેને ભૌતિક લોકરમાં રાખી અને લાંબા સમય સુધીસાચવી શકો છો