અમદાવાદમાાં લિબર્ટી એક્સક્લુલિવ સ્ર્ટોરની ઉજવણીની ૧૫ મી વર્ષગાાંઠ

અમદાવાદ, ૧૦ એપ્રિલ, ૨૦૧૮ઃ લિબર્ટી નવા મર્કેન્ડાઈઝ અને રિનોવેટેડ વિશિષ્ટ શોરૂમ સાથે આવી છે, આ શોરૂમ નવરંગપુરામાં ૧૭૩૦ સ્ક્વેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે, લિબર્ટી ૫૦ વર્ષોથી ફૂટવેર ઉદ્યોગમાં સામેલ છે અને તેનું વાર્ષિક ટર્નઓવર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.
લિબર્ટીએ ફેશન અને કમ્ફર્ટ ઈચ્છતા દરેક ગ્રાહકોને સેવા આપવા માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે અમદાવાદમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરી છે. આ નવો સ્ટોર શોપ નં. ૧થી ૫, અપર ગ્રાઉન્ડ ફ્લોર, આશિષ કોમ્પ્લેક્સ, સ્વસ્તિક ચાર રસ્તા કોર્નર, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯ ખાતે આવેલો છે. લિબર્ટી નાગરિકોની પ્રાથમિકતા અને ડેમોગ્રાફિક્સનો અભ્યાસ કરીને અમદાવાદ વિસ્તારના માર્કેટને સર કરવાની યોજના ધરાવે છે. સમગ્ર શહેરમાં આ સ્ટોર તમે ખરીદવા ઈચ્છો છો તેવી શ્રેષ્ઠ વિવિધતા ધરાવતા તમામ પ્રકારના ફૂટવેર ઉપલબ્ધ કરાવતી એક માત્ર જગ્યા છે.
લિબર્ટીના એક્સ્લુઝિવ સ્ટોરનો શોપિંગ અનુભવ ગ્રાહકો માટે ટ્રીટ સમાન છે જેમાં લિબર્ટી તેની ટેગલાઈન ફેશન ઈઝ કમ્ફર્ટ અનુસાર ઓફરિંગ્સ રજૂ કરે છે અને તે તેની આગામી વ્યાપક રેન્જ એસએસ’૧૮ અને ૪૫૦ પ્રોડક્ટ્‌સથી વધુ વેરાઈટી કંપનીની માલિકીની બ્રાન્ડ કૂલર્સ સાથે જોવા મળશે કે જે ફોર્મલ અને કેઝ્‌યુઅલ એમ બંને એકસાથે ઈચ્છતા પુરૂષો માટે અનુરૂપ છે. જ્યારે તેમાં મહિલાઓ માટે સિનોરિટા બ્રાન્ડ છે જે ટ્રેન્ડ અને સ્ટાઈલીંગને એકસાથે રાખે છે તો ફૂટફન કે જે ફન્કી ફૂટવેર બાળકોને આમતેમ રમવા માટે ઉપયોગી છે. એવી જ રીતે હિલર્સ કે જે એક કમ્ફર્ટ ફૂટવેર છે જેની ડિઝાઈન વિવિધ ટેકનોલોજીસ સાથે થઈ છે. ફોર્ચ્યુન તેમાં સામેલ છે જે ફોર્મલ શૂઝ પુરૂષો માટે છે જે તેમને સેસી અને એજી લૂક આપે છે. આમ આ ઓફરિંગ્સ માત્ર ખાસ વિશેષતા જ નહીં પણ દાયકાઓથી સ્થાપિત બ્રાન્ડનું સાતત્ય પણ દર્શાવે છે.
લિબર્ટી શૂઝ વિશ્વભરમાં ટોચના ઉત્પાદકોમાંંની એક છે અને લેધર ફૂટવેર કેટેગરીમાં તે ૫૦૦૦૦થી વધુ જોડી બનાવે છે. જેમાં વિશાળ ઈન્ટરનેશનલ ફેશન ડેસ્ટીનેશન્સ ફ્રાન્સ, ઈટાલી અને જર્મનીમાં મોટાપાયે ગ્રાહકોની ઉપસ્થિતિ પ્રાપ્ત કરે છે. તે ૧૫૦ ડિસ્ટ્રીબ્યુટર્સ, ૪૦૦ એક્સ્લુઝિવ શોરૂમ્સ અને ૬૦૦૦થી વધુ મલ્ટી બ્રાન્ડ આઉટલેટ સાથે મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. આમ એક મુલાકાત તો લેવી જ રહી!
નવા એક્સ્લુઝિવ લિબર્ટી શોરૂમની મુલાકાત લો અને તમારા સ્ટેટમેન્ટ અનુસાર તમે જ્યાં પણ હો તેને અનુરૂપ તમારા માટે પરફેક્ટ જોડી મેળવો.