અરવિંદ લીમીટેડે પુરુષો માટે અરવિંદના બ્રાન્ડેડ રેડી ટુ વિયર કલેક્શનની રજૂઆત કરી

અરવિંદની કપડાંની બ્રાન્ડ આજના સ્ટાઈલને મહત્વ આપનારા પુરુષોને ફેશનના ઉકેલો પુરા પાડશે.

રાષ્ટ્રીય, 4 એપ્રીલ, 2018 – અરવિંદ લીમીટેડ, 1.7 બીલીયન ડોલર ટેક્ષટાઈલ થી રીટેલની કંપની, આજે જાહેર કરે છે તેના ખાનગી લેબલ અરવિંદ – રેડી ટુ વિયરની.  કલેકશનમાં કામ પર, મોજશોખ માટેના અને પ્રસંગોપાત પહેરવાના કપડાંની વિશાળ શ્રેણી છે. જ્યારે અરવિંદના કામ પર પહેરવાના કપડાં ને ઓફીસ થી સાંજ સુધી પહેરી રાખવા માટે પણ સારાં છે, મોજશોખ માટેના કપડાંને આરામદાયક અને સ્ટાઈલના મિશ્રણ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય પુરૂષોને જાણતાં, પ્રસંગોપાત પહેરવાના કપડાંમાં રમણીય સાંજ માટે વધુ ઉંડાણપુર્વકની પેલેટ્સ છે જેમાં સુશોભિત જેક્વાર્ડ છે.

એક બ્રાન્ડ તરીકે, અરવિંદ – રેડી ટુ વિયર કામ પર પહેરવાના કપડાંની કેટેગરીમાં અદ્યતન સ્ટ્રેચેબલ પુરી પાડે છે જે લેઝર લાઈનમાં પણ સારા રહે તેવા હોય છે. બ્રાન્ડ પુરૂષો માટે સૌથી શ્રેષ્ઠ રેડી ટુ વિયર ઉપલબ્ધ કરાવે છે, જે તેમની સુદંરતાથી બનાવેલ બ્લેઝર અને તેની સાથે , કરચલી મુક્ત, ઓછા વજનવાળા અને પહેરી શકાય તેવા વિકલ્પો પણ કામ પર જવા માટે પહેરવાના કપડાંની કેટેગરીમાં ક્રાંતિકારી ચારપરિમાણીય સિવણ દ્વારા પુરા પાડે છે. બધી જ રીતે યોગ્ય એવા પુરુષો માટે સર્વતોમુખી સંગ્રહ લેનિન બ્લેઝર્સ અને બંડિસ ધરાવે છે જે સંપૂર્ણતા, સમકાલીન અને એલિવેટેડ ચિનોઝ, ટ્રેન્ડી ફેબ્રિક પ્રિન્ટ અને ટેક્ષ્ચર, નરમ અને લેનિન-મિશ્રણ ઉનાળાને લગતાં વસ્ત્રોની શ્રેણી છે, જે તેના બહુમૃત વારસાને આભારી છે. સ્પિગ સમર 2018 લાઈનમાં કેઝ્યુઅલ પછીના કલાકના શર્ટ્સ, લિનન્સ, ટેક્ષ્ચર 5-પોકેટ ચિનોઝ અને બીજુ ઘણું ધરાવે છે. અરવિંદએ દેશમાં બ્રાન્ડેડ એપરલ્સના અગ્રણી છે અને 25થી વઘુ વર્ષથી આ ક્ષેત્રમાં નવીનીકરણ કરી રહ્યાં છે. આજે, તે 15થી વધુ ગ્લોબલ બ્રાન્ડ્સ અને દેશના જુદા જુદા એપરેલ્સમાં અને ફેશન કેટેગરીમાં રીટેલ ફોર્મેટ્સ ઓફર કરે છે.
આ બધા બ્રાન્ડ્સમાં ભારતીય સંવેદનાનો સ્પર્શ જે ભારતીય ગ્રાહકોની ઉંડી સમજણમાંથી ઉદ્ભવેલ છે તે અરવિંદના નવીનકરણનું આટલા વર્ષોમાં ઓળખ બની રહી છે. રજૂઆત સમયે વાત કરતાં, શ્રી જે સુરેશ, મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, અરવિંદ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ લીમીટેડ જણાવે છે કે ભારતીય ગ્રાહકો સતત વિકસી રહ્યાં છે ને ફેશનની જરૂરીયાત આ વિકાસની મુખ્ય માંગ છે. પુરૂષોના રેડી ટુ વીયર કેટેગરીનો મજબુત વૃદ્ધિ દર સાથોસાથ ગ્રાહકોની મુલ્ય અને પર્ફોમન્સ પુરા પાડે તેવા આરામદાયક, ફેશનેબલ એપરલની માંગે મહત્વની તક ઉભી કરી છે અને અમે તે અરવિંદ – રેડી ટુ વીયર દ્વારા તેને સંતોષી રહ્યાં છે. અમારી ડિઝાઈન ટુ ડિલીવરીની અને ભારતીય ગ્રાહકોની સમજણની સંકલિત મુલ્ય સાંકળની ક્ષમતાઓ, એ સમજદાર ભારતીય પુરૂષ માટે અકલ્પનિય મુલ્યો પુરા પાડવા માટેનું અનન્ય સંયોજન છે.