ઇમેજીકા ખાતે ઉનાળાની રજાઓની મજા માણવા સજ્જ થઇ જાઓ

ઉનાળાના પ્રારંભ સાથે શાળાઓમાં હવે વેકેશન શરૂ થઇ રહ્યું છે ત્યારે હવે મજાની પણ શરૂઆત થાય છે.
ઉનાળાનું વેકેશન શરૂ થવાને હવે થોડાં જ દિવસો બાકી છે ત્યારે થીમ પાર્કમાં એસી ઇનડોર પ્રવૃત્તિઓ અને વોટર પાર્ક પુલમાં મજેદાર રાઇડ્‌સ સાથે ગરમીને દૂર ભગાવો. આ ઉપરાંત સ્નોપાર્કમાં ઠંડકનો અહેસાસ કરો. ઉનાળાની રજાઓને વધુ રસપ્રદ બનાવતા ઇમેજીકાએ મહેમાનોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે બાય ૨ ગેટ ૧ ઓફર રજૂ કરી છે.
આ એપ્રિલથી ઇમેજીકા બાળકોના પસંદગીના કેરેક્ટર છોટા ભીમ અને તેના મિત્રોનું કાયમી ઘર બન્યું છે. ગ્રાન્ડ ઇમેજીકા પરેડ ખાતે છોટા ભીમ તેના ચાહકોને મળશે અને તેમના મનોરંજન અને ઉત્સાહમાં વધારો કરશે. આટલું જ નહીં, મહેમાનો છોટા ભીમની રસપ્રદ ચીજાની ખરીદી કરીને તેને ઘરે પણ લઇ જઇ શકશે.
મહેમાનોના ઉત્સાહમાં વધારો કરતાં તાજેતરમાં ઇમેજીકાએ ભારતમાં પ્રથમ પ્રકારના ઇમેજીકા હાઇ સ્ટ્રીટ (આઇએચએસ) નવો કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે, જે ઇમેજીકા થીમ પાર્ક ખાતે આવતા મહેમનો નોન-સ્ટોપ એન્ટરટેઇનમેન્ટ, પાર્ટી, શોપિંગ, ફુડ અને બેવરેજના સંખ્યાબંધ વિકલ્પો આપશે.
ઇમેજીકા હાઇ સ્ટ્રીટની વિશેષ બાબત એ છે કે વોટર પાર્કના ગેસ્ટ ગ્રાન્ડ ઇમેજીકા પરેડની માફક ફુલ-ફ્લેજ્ડ કેરેક્ટર પરેડની મજા લઇ શકશે.
ઇમેજીકા પાસે પ્રત્યેક વ્યÂક્તને ઓફર કરવા માટે કંઇક વિશિષ્ટ છે.
તો ઇમેજીકાની મુલાકાત લો અને રજાઓનો આનંદ ઉઠાવો. ુુ.ટ્ઠઙ્ઘઙ્મટ્ઠહ્વજૈદ્બટ્ઠખ્તૈષ્ઠટ્ઠ.ર્ષ્ઠદ્બ ઉપર તમારી ટીકીટ બુક કરાવો અને ઉનાળામાં રજાઓમાં તમારા પરિવાર સાથે અનલિમિટેડ ફન માણો.

વિગતોઃ
શું- સમર સ્પેશિયલ ઓફરઃ બાય ૨ ગેટ ૧ ફ્રી
ક્યાં – ઇમેજીકા થીમ પાર્ક, ઓફ મુંબઇ – પૂણે એક્સપ્રેસ વે, ખોપોલી
ક્યારે – મર્યાદિત સમયની ઓફર