કેડી પોલીટેક્નિક સીડીટીપી દ્વારા ડ્રેસ મેકિંગ ના સર્ટિફિકેટ ના વિતરણ કરવામાં આવ્યું.

ગામ-કારણ,તા-સિધ્ધ્પુર,જી-પાટણ આ પ્રોગ્રામમાં કેડી પોલીટેક્નિક સીડીટીપી ના જુનિયર કન્સલ્ટન્ટ ઠક્કર રેણુકા બેન,ઉપસરપંચ શ્રી મધુબેન.એ.પ્રજાપતી,માજીસરપંચ ચંપાબેન.એચ.પ્રજાપતી,ઇન્સ્ટરકટર સોલંકી ગીતાબેન અનેક બહેનો ને ડ્રેસ મેકિંગ સર્ટિફિકેટ ના વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં ગામની ૨૫ બહેનો હાજર રહી હતી