કેડી પોલીટેક્નિક સીડીટીપી દ્વારા ડ્રેસ મેકિંગ ના સર્ટીફિકેટ ના વિતરણ કરવામાં આવ્યું.

ગામ-પુનાસણ,તા-સિધ્ધ્પુર,જી-પાટણ-આ પ્રોગ્રામમાં કેડી પોલીટેક્નિક સીડીટીપી ના જુનિયર કન્સલ્ટન્ટ ઠક્કર રેણુકા બેન,આંગણવાડી ના કાર્યકર પ્રફુલાબેન.બી.બારોટ,શ્રીમાળી ભગ્વતી બેન તથા તેડાગર ચંચીબેન.આર.ઠાકોર દ્વારા ૨૨ બહેનો ને ડ્રેસ મેકિંગ સર્ટીફિકેટ ના વિતરણ કરવામાં આવ્યું.