ક્પ્રેસી ગર્લ આલિયા ભટ્ટે લેટેસ્ટ સ્પ્રિંગ સમર કલેક્શનને ગર્વથી દર્શાવ્યું

એપ્રિલ, 2018: વી.આઈ.પી.ઇન્ડસ્ટ્રીઝની એશિયાની લાર્જેસ્ટ લગેજ મેન્યુફેક્ચરર પૈકીની વુમન્સ હાઈફેશન એસેસરીઝ બ્રાન્ડક્પ્રેસીએ સ્પ્રિંગ સમર 18 કલેક્શનલોન્ચ કર્યું છેસુંદર બ્રાન્ડ એમ્બેસેડર આલિયા ભટ્ટને દર્શાવતી ટીવીસી જેનોઆ શહેરમાં પોર્ટફીનોન સુરમ્ય ઇટાલિયન રિવેરા કમ્યૂનમાં ફેશનેબલ કલેક્શન સેટદર્શાવે છે.

ફિલ્મમાં ક્પ્રેસી ગર્લ આલિયા ભટ્ટ સ્પ્રિંગ સમર 18 કલેક્શનની હાઈ-ફેશન હેન્ડબેગ સાથે ડ્રિમ લાઈફ જીવે છે અને તેના રોજિંદા જીવનમાં આ તેનો અભિન્ન સાથીછે તેમ દર્શાવે છે. કલેક્શનમાં એવી ડિઝાઇનનો સમાવેશ થાય છે જે બ્રાન્ડના વ્યક્તિત્વની સાથે ફેશનેબલ અને સમકાલીન છે.

નવા સ્પ્રિંગ સમર 18 કલેક્શન સાથે ક્પ્રેસીનું લક્ષ્ય દરેક ભારતીય મહિલાઓ માટે ફેશન સહાયક બનવાનું છે, એમ વી.આઈ.પી. ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ શ્રી સુદીપઘોષે જણાવ્યું”. બ્રાન્ડના આલિયા ભટ્ટ સાથેના સહયોગ વિશે જણાવતા એમણે ઉમેર્યું કે, “આલિયા હવેથી ત્રણ વર્ષ માટે બ્રાન્ડ સાથે જોડાયેલી છે અને તે યુવાભારતીય મહિલાઓ માટે શ્રેષ્ઠ પ્રતિનિધિ છે અને તેને પરફેક્ટ ક્પ્રેસી ગર્લ બનાવે છે.”