ગાય ના વિષે થોડી જાણકારી
ખુશીથી શ્વાસ લઈ શકે ત્યા વાસુદોષ પુરો થઈ જાય છે.
૨.જે જગ્યા એ ગાય માતા ખુશીથી ભાભરે એ જગ્યા એ દેવી દેવતા ફુલો વરસાવે છે.
૩. ગાય માતા ના ગળામા ટોકરી અવસ્ય બાધવી ગાયના ગળામા બાધેલી ટોકરી વાગવાથી ગાયમાતા ની આરતી થાય છે.
૫. ગાયમાતા ની ખરી મા નાગદેવતા નો વાસ હોય છે જે જગ્યા યે ગાય માતા ફરેછે તે જગ્યા એ સાંપ અને વિંછી કયારેય આવતા નથી.
૬.ગાય માતા ના છાંણ મા લક્ષ્મીજી નો વાસ હોય છે.
૭.ગાય માતા ની એક આંખ મા સુયૅ અને બીજી આંખ મા ચન્દ્ર દેવ નો વાસ હોય છે
૮. ગાય માતા ના દુધ મા સોનેરી તત્વો મળી આવે છે જે રોગો ની ક્ષ્મતા ને નાશ કરીનાખે છે.
૯.ગાય માતા ની પુછડી મા હનુમાનજી નો વાસ હોય છે. કોઈ પણ વ્યક્તિ ને ખરાબ નજર લાગે તો ગાય માતા ની પુછડી થી ઝાડો નાખવાથી નજર ઊતરી જાય છે.
૧૦.ગાય માતા ની પીઠ ઊપર એક કુંન્ધ આવેલી હોય છે એ કુંન્ધ ઊપર સુર્યકેતુ નામ ની નાળી હોય છે રોજ સવારે અડધો કલાક ગાય માતા ની કુંન્ધ ઊપર હાથ ફેરવવાથી રોગો નો નાશ થાય છે.
૧૧.એક ગાય માતા ને ચારો ખવડાવાથી તેત્રીશ કરોડ દેવી દેવતાઓ ને ભોગ ચડે છે.
૧૨.ગાય માતા ના દુધ.ધી.માખણ.દહી.છાણ.ગૌ મુત્ર થી બનાવેલ પંચગવ્વીય હજારો રોગો ની દવા છે આના સેવન થી અસાધારણ રોગ મટીજાય છે.
૧૩.જે માણસ ની ભાગ્ય રેખા સુતી હોય એ માણસે એની હથેડી મા ગોળ રાખી ગાય માતા ની જીભ થી ચટાડે ગાય માતા નીજીભ થી હથેડી પર રાખેલ ગોળ ને ચાટવા થી એ માણસ ની ભાગ્ય રેખા ખુલી જશે.
૧૪. ગાય માતા ના ચારેય પગની વચેથી નીકળી ને પરીક્રમા કરવાથી મનુષ્ય ભય મુક્ત થઈજાય છે.
૧૫.ગાય માતા ના ગર્ભ મા થી મહાન વિદ્વાન ધમઁ રક્ષક ગૌ કણજી મહરાજ પૈદા થયાતા.
૧૬. ગાય માતા ની સેવા માટે આ પ્રુથ્વી પર દેવી દેવતાઓયે અવતાર લીધોહતો.
૧૭.જયારે ગાય માતા વાછડા ને જન્મ આપે ત્યારે પેહલુ દુધ બાઝ સ્ત્રી ને પીવળાવા થી એનુ બાઝપણુ ખત્મ થઈજાય છે.
બધા રોગ મટીજાય છે.
૧૯.ગાય માતા પ્રેમ ભરી નજરથી જેને જાેવે એના ઊપર ગાય માતા ની ક્રુપા થઈજાય છે.
૨૦. કાળી ગાય ની પુુજા કરવાથી નવ ગ્રહ શાન્ત રહે છે જે ધ્યાનપુરવક ધમૅ ની સાથે ગાય ની પુજા કરે છે એમને શત્રુ દોષ થી છુટકારો મલે છે.
પણ ગાય માતા ના દશઁન થી બધા દેવોના દશઁન થઈજાય છે.
અટકી ગયેલુ કામ પુરુ થઈ જશે.
૨૩.ગાય માતા બધા સુખોની દાતાર છે.
એટલી મારામા સામથ્ય નથી કે હુ આપના ગુણો ને ના વખાણ કરી શકુ…!