ઝિપ્પોની વિંડપ્રૂફ લાઈટરોની નવી શ્રેણી ભગવાન શિવથી પ્રેરિત

ભગવાન શિવનો મહિમા એવો છે કે દુનિયા ભરમાં લાખ્ખો લોકો તેમને પૂજે છે. ભગવાન શિવ મોટા ભાગના લોકોમાં રુદ્રાવતાર માટે જાણીતા છે ત્યારે તેઓ ખુશી લાવતા શંભુ તરીકે પણ ઓળખાય છે. તેમના આ ચમત્કારી કરિશ્મા અને મહિમા પરથી પ્રેરણા લઈને ઝિપ્પોએ વિંડપ્રૂફ લાઈટરોની નવી શ્રેણી રજૂ કરી છે, જે લોકોમાં ઘેલું લગાવીને રહેશે.

વિંડપ્રૂફ લાઈટરો ભગવાન શિવની ઘણી બધી ખૂબીઓ આલેખિત કરે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. લાઈટર માટે સફેદ પાર્શ્વ ભૂકૈલાશ પર બત આલેખિત કરે છે, જે શિવનું તપશ્ચર્યા સ્થળ છે, જ્યારે દરેક લાઈટરના ચહેરા પર વિવિધ પાસાંઓ તેમના વ્યક્તિત્વનું દ્યોતક છે, જે કળાત્મક રીતે મઢીલેવાયું છે.

આઘસારા રહિત લાઈટરો પર ફેક્ટસ્ટાઈલ એસેસરી બનવા આજીવન ગેરન્ટી સાથે આવે છે. તો તમારા વહાલા જનને આ મોમેન્ટો જરૂર આપો, જે આજીવન યાદગાર બની રહેશે.

ઝિપ્પો ઈન્ડિયાની વેબસાઈટ http://www.zippo.in  પર ઉપલબ્ધ નવી ડિઝાઈનોની શ્રેણી અને ૧૦ શહેરમાં ૨૮ વિલિયમ પેન સ્ટોર્સ અને ૩ શોપ- ઈન- શોપ ઓપરેશન્સ માંથી પસંદગી અને ખરીદી કરી શકશો.
ઝિપ્પોઃ લાઈટરથી પણ વિશેષ ૮૬ વર્ષના ઈતિહાસ સાથે ઝિપ્પોનું પ્રભાવશાળી અને સમર્પિત ચાહક મૂળછ એ. બ્રાન્ડ ફંકશન લલાભોથી સાંસ્કૃતિક પ્રતીક બનવા સુધી પરિવર્તિત પામી છે અને દુનિયા ભરની ફિલ્મોમાં નિયમિત ચમકે છે.

ઝિપ્પીની અજોડ ડિઝાઈનો, ડેટસ્ટેમ્પિંગ, એફોર્ડે બિલિટી અને સમૃદ્ધ ઈતિહાસ તેને સંગ્રહ કરવા માટે ઉત્તમ ચીજ બનાવે છે. ઝિપ્પો લાઈટરોના કલેક્ટરો અને પ્રેમી ઓરોજ વધી રહ્યા છે. એક લાયુના ઈટેડસ્ટેટ્‌સમાં અંદાજે ૪ મિલિયન ઝિપ્પો વિંડપ્રૂફલાઈટર કલેક્ટરો છે અને દુનિયામાં ૧૧ વિધિસર કલેક્ટર્સ ક્લબ છે.