the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com
Home / વ્યાપાર / ટોયોટા કિર્લોસ્કર મોટરે માર્ચ ૨૦૧૮ માં ૧૩૫૩૭ યુનિટ વેચ્યાં
ટોયોટા કિર્લોસ્કર મોટરે માર્ચ ૨૦૧૮ માં ૧૩૫૩૭ યુનિટ વેચ્યાં
બેંગ્લોર, એપ્રિલ -૨૦૧૮ – ટોયોટા કિર્લોસ્કર મોટરે માર્ચ ૨૦૧૮ ના મહિનામાં સ્થાનિક માર્કેટમાં કુલ ૧૨૫૩૯ યુનિટ વેચ્યા હતા. કંપનીએ આ મહિનામાં ઇટીઓસ સિરીઝના ૯૯૮ યુનિટનું વેચાણ કર્યું હતું જેથી કુલ ૧૩,૫૩૭ યુનિટનું વેચાણ થયું. માર્ચ ૨૦૧૭ ના મહિનામાં ટીકેએમએ સ્થાનિક બજારોમાં કુલ ૧૩,૭૯૬ યુનિટ વેચ્યા હતા અને માર્ચ ૨૦૧૭ માં ઇટીઓસ સિરિઝના ૬૩૬ યુનિટનું નિકાસ કર્યું હતું.
ટોયોટા કિર્લોસ્કર મોટરના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી એન. રાજાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ૨૦૧૭ ની સરખામણીએ અમે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૩% નો સકારાત્મક વિકાસ નોંધાવ્યો છે. ગ્રાહક માટે યારિસ બુકિંગ એપ્રિલથી શરૂ થશે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ગ્રાહકો ઉત્પાદનની ખૂબ કદર કરશે.અમારી ડીલરશીપ યારિસ પર ગ્રાહક પૂછપરછની સારી સંખ્યામાં પહેલેથી જ મેળવી રહ્યા છે.
નાણાકીય વર્ષ ૧૬-૧૭ની સરખામણીએ ફોર્ચ્યુનરે નાણાકીય વર્ષ ૧૭-૧૮ માં ૮૩ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯ની સરખામણીએ કોરોલાએ નાણાકીય વર્ષ ૧૭-૧૮ માં ૧૬ ટકાનો વિકાસ નોંધાવ્યો છે.અમે ગ્રાહકો ના સતત વિશ્વાસ અને વફાદારી માટે આભારી છીએ.અમે આગામી મહિનાઓ વેચાણમાં હકારાત્મક વૃદ્ધિની ગતિ જાળવવાની આશા રાખીએ છીએ.
Overview of TKM
Company name
Toyota Kirloskar Motor Private Limited
Equity participation
TMC: 89%, Kirloskar Group: 11%
Number of employees
Approx. 7, 000 +
Land area
Approx. 432 acres (approx.1,700,000 m2)
Building area
74,000 m2
Total Installed Production capacity
Upto 3,10,000 units
Overview of TKM 1st Plant:
Established
October 1997 (start of production: December 1999)
Location
Bidadi
Products
Innova, Fortuner manufactured in India. Prado, Land Cruiser and Prius imported as CBUs.
Installed Production capacity
Upto 1,00,000 units
Overview of TKM 2nd Plant:
Start of Production
December 2010
Location
On the site of Toyota Kirloskar Motor Private Limited, Bidadi