નેસલે મંચે મંચ ઓરેન્જ સ્પિનરની શરૂઆત કરી ક્રિકેટ પ્રતિ ભારતના પ્રેમની ઉજવણી કરી

નેસલે મંચે શ્રેણીમાં વિભિન્ન નવીનતાઓના વલણને જારી રાખતા એક ખાસ મંચ ઓરેન્જ સ્પિનર ફ્‌લેવર વિવિધતાની શરૂઆત કરી છે. આ નવી શરૂઆત દ્વારા ક્રિકેટ માટે ભારતના પ્રેમના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ લિમિટેડ એડિશન મંચ ઓરેન્જ સ્પિનરની કીમત ૧૦ રૂપિયા છે. ઓરેન્જના સ્વાદ અને મંચનો ક્રન્ચ ધરાવતુ આ નવુ ઉત્પાદન આ ટી૨૦ સીજનના રોમાંચમાં વધારો કરશે.
આજના તરૂણોની પોતાની જાતને અભિવ્યક્ત કરવાની અને અલગ દેખાવાની ઇચ્છાને ઓળખીને બ્રાન્ડ દ્વારા પૈકની સાથે “એટિટ્યુડ બેન્ડસ”ની મફત રજુઆત કરવામાં આવી રહી છે. આ એટિટ્યુડ બેન્ડ ઇન-હાઉસ ડિઝાઇન કરવામાં આવી છે અને આ ક્રિકેટના શોખીનો અને અન્ય લોકો બંને માટે એક અનોખી ફેશન જ્વેલરી છે. સાત રોમાંચક ડિઝાઇનોમાં ઉપલબ્ધ દરેક બેન્ડમાં એક અલગ એટિટ્યુડ છે અને તે તરૂણોને પોતાની જાતને અભિવ્યક્ત કરવાની એક નવી ભાષા આપવાનો પ્રયાસ છે. તે એપ્રિલના મધ્યમાં ઉપલબ્ધ રહેશે.
નેસલે મંચ ભારતની સૌથી મોટી કોટેડ વેફર બ્રાન્ડ છે. તે ગ્રાહકોને સંગીત, ફિલ્મો અને ક્રિકેટ માટે તેમના ઝનુનને આગળ વધારવા પર ભાર મુકે છે. તેની ઝલક તેના કેમ્પેનમાં મળે છે. વર્ષ ૨૦૧૬માં બ્રાન્ડ એમ્બેસેડર શ્રુતિ હાસનની સાથે મંચ મચા કૈમ્પેનને સંગીતના ઉસ્તાદ શંકર, અહસાન અને લોયની સાથે લોન્ચ કરવામાં આવી હતી. આ વર્ષે બ્રાન્ડને ત્રણ સૌથી પ્રખ્યાત ટી૨૦ ફ્રેન્ચાઇજી- મુંબઇ ઇન્ડિયન્સ, કોલકત્તા નાઇટ્‌સ રાઇડર્સ અને રોયલ ચૈલેન્જર્સ બેંગલુરૂ સાથે ગઠબંધન કરીને શ્રેણીમા પહેલી પહેલ કરી છે. તેને ક્રિકેટના આગામી મૌસમ માટે “ઓફિશયનલ ક્રંચ પાર્ટનર” બનાવામાં આવેલ છે.
ઘરે ટી૨૦ની મજા માણવાના અનુભવને ક્રંચી બનાવવા માટે મંચ દ્વારા એક ખાસ મંચ માઇ ટી૨૦ માચા બોક્સની પણ શરૂઆત કરવામાં આવી રહી છે.