પીએનબી ફરી તેના નિયત સ્થાન પર

બેંકના ટેન્ક- મિશન પરિવર્તન દ્વારા સર્જાયેલ વેગના પરિણામોના શરૂઆતના સફળ પરિણામો

બેંકે 123 વર્ષ જુની બેંકની સમૃદ્ધ વારસા અને તેજ રીતે તેના મજબુત સરવૈયામા મજબુત વિશ્વાસ અને આસ્થા ધરાવતા ગ્રાહકોની સંખ્યામાં 100 મિલિયનથી વધી ગ્રાહકોનો નોંધપાત્ર સુચકઆંક ક્રોસ કર્યો છે અને અન્ય પેટા કંપનીઓમા શેર સહીતની અન્ય એસેટો અમને બેંક પર કોઇપણ અનિછ્ચિત જવાબદારીને સંતોષવા માટે અમને સક્ષમ બનાવે છે.

બેંકનો વૈશ્વિક વ્યવસાય આશરે રૂ. 11 લાખ કરોડનો છે,  બેંકનો સ્થાનિક વ્યવસાય નાણાંકિય વર્ષ 2017-18નો 7.9 ટકા વાર્ષિક વિકાસ નોંધાવીને રૂ.10 લાખ કરોડનો આંકડો પાર કરી નવા શિખર પર પહોચ્યો છે. ડોમેસ્ટીક ડિપોઝીટ 6.2 ટકા વધીને રૂ.6.00 લાખ ઉપર રહી છે. ડોમેસ્ટીક એડવાન્સીસ રૂ. 4.30 લાખ કરોડ વટાવી ચુકી છે જેમા તેણે 9.9 ટકાનો વાર્ષિક વિકાસ નોંધાવ્યો છે જે ગત વર્ષના સમાન ગાળામાં 3.1 ટકા હતો. બેંક CASAનુ સ્તર જાળવી રાખવા પણ સક્ષમ બની છે. સેવિંગ્સ બેંક ડિપોઝીટ રૂ. 224109 સુધી વધી છે.

મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી સુનિલ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારે કૌભાંડ શોધવાની શરૂઆત થઇ ત્યારીથી અને અમે જ્યારે ઓથોરીટીનઝને અહેવાલ આપ્યો ત્યાર થી બેંકે કહ્યું હતું કે તેની પાસે કોઇપણ જવાબદારદીઓ સંતોષવા માટે મજબુત સરવૈયુ છે, આ અમારા આંકડાઓમા સારી રીતે જોવા મળે છે. ઉદ્યોગોની સાથે અમારી ડિપોઝીટો પણ વધી રહી છે અને અમારી ક્રેડીટ 9.9 ટકા સુધી વધી છે જે અમારા માર્ગદર્શનને અનુરૂપ છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાનના કોલાહલથી ગ્રહાકો અને સ્ટાફના સભ્યોના વિશ્વાસમાં ઘટાડો થયો નથી. અમારી સામાજિક જવબાદીરી છે જે આપણા જેવા દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમા ધિરાણ માટે ખુબ આવશ્યક છે. એકંદરે અમે જે મેળવીએ છીએ તેના કરતા 10 ઘણુ વધુ ઇન્કમટેક્સ અને ડિવિડન્ટો જેવા વિવિધ માધ્યમો દ્વારા મુડી વધારા રૂપે સરકારને આપીએ છીએ. અમે ફરી અમારા સ્થાન પર આવવા માટે સતત કારય્ કરી રહ્યાં છીએ અને મોટા પાયે ભારતની બેંકિગ પ્રણાલી કમનસીબ કૌભાંડને પગલે તુટવાની ઓછી સંભાવના છે અને બેકિંગ કામગીરી સરળતાથી તેનુ કામકાજ ચાલુ કરશે.

બોર્ડની તાજેતરમા યોજાયેલી મિટિંગમાં  બેંકે જારી કરેલા લેટર ઓફ અંડર ટેકિંગ અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટના જે 31 માર્ચ, 2018 પહેલા કે ના રોજ પરિપક્વ છે તેના સબંધમા સારી ચુકવણી કરવાનો નિર્યમ લેવાયો હતો. બોર્ડનો નિર્ણય 7 બેંકો સાથે તાજેતરના કૌભાંડના સબંધમાં રૂ. 6500ના મુલ્યના 352 એલઓયુની વ્યવસ્થા કરશે.

બેંક્સ થિક ટેન્ક “મિસન પરિવર્તન” દ્વારા કરાયેલ પહેલની શરૂઆતી સફળતાનું સુચન કરે છે. વ્યવસાયિક શ્રેષ્ઠતા માટે પરિવર્તનિય કામકાજોના હાર્દમા લોકો, પ્રક્રિયાઓ અને ઉત્પાદનો આધુનિક પ્રવેશ, કાર્યક્ષમતા અને ઉત્પાદનક્ષમતા જેવી દશ બાબતોનો સમાવેશ થાય છે.

બિઝનેસમાં સુધારો રીટેલ બિઝનેશ, ક્રેડિટ અને ફેરનેન ન્યુ રીલેશનશીપમા ગુણવત્તાત્મક વધારા પર કેન્દ્રીત વ્યુહાત્મક લક્ષનુ પરિણામ છે. ટર્નઅરાઉન્ડ ટાઇમ અને ડીઝીટલાઇજેશન ની ઝડપી ગતી સાથે એમ્બિયન્સ અને ઓલ્ટરવેટિવ ડીલીવરી ચેનલોની ચડતી નવા પ્રવેશ અને સર્વિસની ઉત્તમ ગુણવત્તામાં પરીણમી છે. ગર્વનમેન્ટ ઓફ ઇન્ડિયા રીફોર્મ એજન્ડા, EASE આધુનિક પ્રવેસ અને સર્વિસની શ્રેષ્ઠ ગુણવત્તા માટે બેંકના એક્શન પ્લાન પરમાં સમાવિષ્ટ છે.

આ મિશન પીએનબીના યુવાનો જે નવી પ્ક્રિયા પછી ચુંટાયા હતા અને જે બહુવિધ શિષ્તતા ધરાવતુ જુથ છે તેના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તેમા તમામ સ્તરે જવાબદારીઓ સમાવતા વલણની પ્રેરણાને સર્વસમંતી મળી હતી અને પરિવર્તનની મશાલ હાથમા લેનાર યુવા પીએનબી કર્મચારીઓ અને બેંકની ઝડપી મુસાફરીને ભવિષ્ય માટે તૈયાર કરાઇ રહ્યાં છે. આશરે 60 ટકા બેંકના સ્ટાફની ઉમર 35 વર્ષથી ઓછી છે અને બોર્ડ તેને નવા યુગનું બેંકિંગ મેળવવામાં સક્રિય ભુમિકા ભજવનાર તરીકે જોઇ રહી છે.

***