પ્રિયા ગોલ્ડએ નવી ચોકોલેટબ્રાન્ડ‘સુપરસ્ટાર’ નુંકેટરીનાકૈફ ના હસ્તે લોંચજાહેરકર્યું

ગુજરાતએપ્રિલ-૨૦૧૮ઃએફએમસીજીફૂડ માર્કેટમાંઅગ્રણી ખેલાડી પ્રિયા ગોલ્ડ ગ્રૂપે કેટરિનાકૈફનેતેના નવા લોન્ચ ચોકલેટ પ્રોડક્ટ માટેબ્રાન્ડએમ્બેસેડરતરીકે સાઇન અપ કર્યું છે, જેને‘સુપરસ્ટાર’ નામ આપવામાંઆવ્યું છે. કેટરિનાકૈફતમામ માધ્યમોમાંતેમની તમામ બ્રાન્ડએન્ડોર્સમેન્ટમાંફીચર જોવા મળશે.આ નવુંઉત્પાદન ૨૦ ગ્રામ પેકમાં રૂ. ૫ ની કિંમતે ઉપલબ્ધથશે.
પ્રિયા ગોલ્ડ ગ્રૂપના ચેરમેન અનેએમડીબી પી અગ્રવાલએજણાવ્યુંહતું“કેટરિના અમારાઅનન્ય ચોકલેટ પ્રોડક્ટ‘સુપરસ્ટાર’ ની તરફેણ માટે શ્રેષ્ઠ પસંદગી છે, કારણકેતેના પોતાના સુપરસ્ટારસ્થિતિ અમારાબ્રાન્ડદ્વારારજૂકરેલાઉત્સાહઅને ભાવનાના સંપૂર્ણ મિશ્રણને પ્રસ્તુતકરે છે.”
પ્રિયા ગોલ્ડ ગ્રૂપના ડાયરેક્ટર શેખર અગ્રવાલએજણાવ્યુંહતુંકે, “અમે “સુપરસ્ટાર” દ્વારા ચોકલેટની મજા અનેઆનંદ મેળવવાનીઆશા રાખીએ છીએજેદરેક માટે સસ્તું છે. આ પ્રોડક્ટ લોન્ચકરતાં પહેલાં અમે વ્યાપક સંશોધન કર્યું છે. અમને ખાતરી છે કેતે તમામ વયજૂથોના લોકો ને ગમશે”.