ફિલ્મ અને ટીવીના મશહૂર ખલનાયક શિવાએ વડોદરામાં મચાવી ધમાલ

મશહૂર ખલનાયક શિવાએ વડોદરામાં ‘ રૉયલ ટેસ્ટ‘ રેસ્ટોરાં નું કર્યું ઉદ્ઘાટન

ફિલ્મ અને ટીવીના મશહૂર ખલનાયક શિવાએ વડોદરામાં મચાવી ધમાલ

વડોદરાહમદેશદ્રોહીઘાતક જેવી લગભગ બસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા ફિલ્મ અને ટીવી અભિનેતા અને ઇન્ડસ્ટ્રીના જાણીતાવિલન શિવાએ 25 એપ્રિલ 2018ના ચિરાગ પટેલ અને ભાવેશ પટેલની નવી અને શાનદાર રેસ્ટોરાં રૉયલ ટેસ્ટ એન્ડ બેન્ક્વેટ હૉલ‘ નું ઉદ્ઘાટનકર્યું હતુંરેસ્ટોરાં વડોદરાના ખ્યાતનામ વિસ્તાર બિકાનેર હોઉસ વાટર ટેંક રોડસાઈબાબા મંદિર સામે,કારેલીબાગ,વડોદરામાં આવેલી છે.રેસ્ટોરાંના માલિક ચિરાગ પટેલ અને ભાવેશ પટેલે  અવસરે કહ્યું કેઅમારી રેસ્ટોરાંમાં વડોદરાવાસીઓને ચટ કેદાર ગુજરાતીપંજાબીસાઉથઇન્ડિયનચાઇનીઝ અને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણી શકશેઉપરાંત અહીં 60 થી 65 લોકો માટે એકદમ સુવિધાજનક બેન્ક્વેટ હૉલ પણ ઉપલબ્ધ છેજ્યાં પાર્ટીમીટિંગનું આયોજન થઈ શકે છે.

      ઉદ્ઘાટન કરવા આવેલા શિવાએ કહ્યું કેઅહીં મને પોતીકાપણું લાગે છે કારણ અહીંના લોકો ઘણા માયાળુ છેવડોદરાના રહેવાસીઓએ મનેજે પ્રેમ આપ્યો છે  હું કદી ભૂલી શકીશ નહીંમેં રેસ્ટોરાંની વાનગીઓ પણ ટેસ્ટ કર્યા બાદ એવું લાગ્યું કે વડોદરાના ફૂડીઝ માટે  શ્રેષ્ઠલોકેશન છે.

       ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રના નામવંત મહાનુભાવો સમાજસેવક દિલીપ પટેલ,પ્રવીણભાઈ પટેલ,ધીરજભાઈ પટેલ,આનંદભાઈ પટેલ,દલસુખભાઈ પ્રજાપતિ, મધુ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.