બિગ બજારનો ૨૮ એપ્રિલ થી ૨ મે સુધી પબ્લિક હોલિડે સેલ

આ શોપિંગ સિઝનમાં ફાસ્ટ બિલિંગ અને ફ્રી હોમ ડિલિવરીનો આનંદ માણો
• રૂ. ૨૦૦૦ની ખરીદી કરો અને ૨૦૦ રૂપિયા કેશબેક ફ્યુચર પે વોલેટમાં મેળવો
• રૂપે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ૧૦ ટકાની વધારાની છૂટ
• મસાલાં, સ્ટેપલ, પર્સનલ કેર જેવી રોજિંદા પ્રોડક્ટ પર એક પર એક ફ્રીની છૂટ
• હોમ અને કિચન અપ્લાયન્સિસ પર ૪૦ ટકા સુધીની છૂટ
• એફબીબીના વસ્ત્રોની વિસ્તૃત શ્રેણી પર ૫૦ ટકા સુધીની છૂટ

એપ્રિલ, ૨૦૧૮ઃ બિગ બજાર, ફ્યૂચર ગ્રુપની ટોચની હાઈપર માર્કેટ ચેઈનમાંથી એક છે. ૨૮ એપ્રિલ થી ૨ મે સુધી બિગ બજાર એક મોટો શોપિંગ ફેસ્ટિવલ પબ્લિક હોલિડે સેલ પ્રસ્તુત કરી રહ્યો છે. હર દિન લોએસ્ટ પ્રાઈઝની પ્રોમિસને ચાલું રાખતાં બિગ બજારે ૧૫૦૦થી વધારે રોજિંદા ઉપયોગમાં આવનાર પ્રોડક્ટની કિંમત ઘટાડી દીધી છે.પોતાની આ ઓફરમાં વધારે ફાયદો લાવવા બિગ બજારે પોતાના આ પબ્લિક હોલિડે સેલ દરમિયાન દરેક ગ્રાહકોને હોમ ડિલીવરી અને ફાસ્ટ બિલિંગની પ્રસ્તુતિ પણ કરી.

પબ્લિક હોલીડે સેલ વિશે બોલતાં, બિગ બજારના સીઈઓ સદાશિવ નાયક કહે છે, બિગ બજારમાં અમે હંમેશા પોતાના ગ્રાહકોને સર્લ શ્રેષ્ઠ આપવાની દિશામાં કામ કરીયે છીએ.પ્રત્યેક પબ્લિક હોલિડે સેલ સાથે શ્રેષ્ઠ શોપિંગ અનુભવની સીધી પ્રસ્તુતિ કરીને અમે અમારી ઓફરના લિસ્ટને શ્રેષ્ઠ બનાવવાની હરસંભવ કોશિશ કરીયે છીએ. કેશબેક ઓફરમાં અમે રોમાંચક ડીલ્સ સાથે કોસ્ટ મૂલ્યમાં પણ બચતની છૂટ આપે છે. અમે અમારા ગ્રાહકોને એક સુખદ અને હેરાનગતિમુક્ત ખરીદદારીનો અનુભવ આપવા માટે આંમત્રિત કરીયે છીએ.

૫ દિવસનો આ બિગ બજાર પબ્લિક હોલી ડે સેલ દેશના ૧૩૨ શહેરોના ૩૪૦ થી વધુ બિગ બજાર, ફૂડ બજાર, એફબીબી અને હાઈપરસિટી સ્ટોર્સમાં આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન બિગ બજારમાં ઓછી કિંમત, રોમાંચક છૂટ અને ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી જેવી અદ્‌ભુત ડીલ્સની પ્રસ્તુતિ કરિયાણાના સામાન, ઘરેલૂ ફેશન, પહેરવાનાં કપડાં, ઈલેક્ટ્રિક ઉત્પાદનો અને ઘણી અન્ય સામગ્રીઓ પર આપવામાં આવશે.

મસાલાં, સ્ટેપલ, પીણાં, પર્સનલ કેર જેવા રોજિંદા ઉપયોગી પ્રોડક્ટ્‌સની ખરીદી પર એક પર એક ફ્રીની ઓફર આપવામાં આવશે, જેમાં ગ્રાહક પોતાનાં માસિક કરિયાણાનો સમાવિષ્ટ કરી શકે છે. જે ગ્રાહક ૨૦૦૦ રૂપિયા સુધીની ખરીદી કરશે, તેમનાં ફ્યૂચર વોલેટમાં ૨૦૦ રૂપિયાની રાશિ રોકડ જમા કરવામાં આવશે. આ ઓફરને વધુ રોમાંચક બનાવવા માટે રુપે ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગકર્તાઓને ૧૫૦૦ રૂપિયાના ન્યૂનતમ બિલિંગ પર ૧૦ ટકાની વધારાની છૂટ મળી શકે છે.

ઓફરની સૂચીમાં ગ્રાહકોને હોમ, કિચન વેર સામગ્રીઓની એક વિસ્તૃત શ્રેણી પર ૪૦ ટકા સુધીની છૂટ મળી શકે છે. ફાસ્ટ બિલિમગનો લાભ લેવાં માટે, ગ્રાહકો નીચે જણાવેલ લિંક પર એકદમ ફ્રી ઓનલાઈન બુકિંગ કરાવી પડશે
https://www-bigbazaar-com/fast&billing/

તો આગળ વધો અને બિગ બજાર પબ્લિક હોલિડે સેલનો ભાગ બનો