રોહિત શર્માએ એરિસ્ટ્રોકેટ સાથે ’તેના સપનાને ઉજાગર કર્યા’

રોહિત શર્માએ એરિસ્ટ્રોકેટ સાથે ’તેના સપનાને ઉજાગર કર્યા’
•આ ટકાઉ સંગ્રહ સાથે સતત તમારા સપનાને અનુસરો

વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના હાઉસની ભારતની અગ્રણી લગેજ કંપની એરિસ્ટ્રોકેટે, તેના ટીવીસીને ’અનપેક્ક યોર ડ્રીમ્સ’ના કેમપેઇનમાં રજૂ કરી છે. ભારતના સિનિયર ક્રિકેટર રોહિત શર્મા દ્વારા અભિનીત ટીવીસીએ લોકોને પોતાના સપના અનુસરવા અને પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે એરિસ્ટ્રોકેટ તેમને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

ટીવીસી એ હકીકત પર ભાર મૂકે છે કે એરિસ્ટ્રોકેટ હંમેશા તમારી સહાય માટે હાજર રહેશે અને તમારા સપના પ્રાપ્ત કરવાની યાત્રા, તેના ટકાઉપણું અને ગુણવત્તાની સહાયતા કરશે . રોહિત શર્માની ટ્રોફી રક્ષક છે, જે ચોક્કસપણે ભારે સખત મહેનત અને જુસ્સોનું પરિણામ છે. આ દર્શાવે છે કે, કેવી રીતે બેગ ખૂબ પ્રતિકૂળ પરિસ્થિઓના સમયમાં જવા છત્તા પણ રોહિત શર્માની ટ્રોફીની રક્ષા કરે છે જે નિશ્ચિત રૂપથી શ્રેષ્ઠ મહેનત અને જૂનુનનું પરિણામ છે..

બ્રાન્ડ આઇડિયાના વિશે બોલતા વી.આઇ.પી. ઇન્ડસ્ટ્રીઝના સીઇઓ શ્રી સુદીપ ઘોષે જણાવ્યું હતું કે, અમે ગયા વર્ષે એરિસ્ટ્રોકેટ પ્રોડક્ટ્‌સની માંગમાં વૃદ્ધિ જોઈ છે અને ઓનલાઇન વેચાણમાં વધારો જોવા મળ્યો છે. એરિસ્ટ્રોકેટ સાથે, એરિસ્ટ્રોટ સાથે, અમે પોતાના ગ્રાહકોને એક ખાસ ટકાઉ અને ખુબ જ વિશાળ સંગ્રહ પ્રદાન કરવા માંગીયે છે જે પૈસા માટે ખુબ જ શ્રેષ્ઠ મૂલ્ય આપે છે. અમે માનીએ છીએ કે અમારી નવી બ્રાન્ડની વિચારધારા અને બ્રાન્ડએમ્બેસેડર્સ ટાર્ગેટ ઓડિયન્સ સાથે પ્રતિસ્પર્ધા રાખે છે જે મહત્વાકાંક્ષી છે, અને તેમના સપના પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે.