વનપ્લસે ભારતમાંવનપ્લસ ૬ની ૧૭મી મે ૨૦૧૮ના રોજરજૂઆતનીજાહેરાતકરી

કંપનીએવનપ્લસ ૬ માર્વેલ એવેન્જર્સની મર્યાદિતઆવૃતિનીપણજાહેરાતકરી, જેપણ મે ૧૭ના રોજવનપ્લસ ૬ની સાથેરજૂથશે.
૨૭એપ્રિલ, ૨૦૧૮ :વનપ્લસ, વૈશ્વિકપ્રિમિયમ સ્માર્ટફોનબ્રાન્ડ, દ્વારા ભારતમાંવનપ્લસ ૬ની રજૂઆતનીઈવેન્ટનીજાહેરાતકરી છે, જે ૧૭ મે ૨૦૧૮ના રોજએનએસસીઆઈ, મુંબઈ ખાતે બપોરે ૩ વાગે ધ સ્પીડયુનીડને મેળવવા માટેયોજવામાંઆવશે. વનપ્લસ ૬ એ માત્રamazon.inપર પ્રિ-રજીસ્ટ્રેશન માટે લાઈવ છે.
ગતસપ્તાહ, વનપ્લસેતેનુંડિઝનીસાથેતેનાઆવનારાએવેન્જર્સ – ઈન્ફીનીટીવોર માટેજોડાણનીજાહેરાતકરીહતી, જે ૨૭ એપ્રિલ ૨૦૧૮ નારોજસિનેમાઘરોમાંજોવા મળશે. આજોડાણના ભાગરૂપે, વનપ્લસેતેનાગ્રાહકોનેવનપ્લસ ૬ માર્વેલ એવેન્જર્સની ખાસ મર્યાદિતઆવૃતિનીસૌપહેલીઝલકતાજેતરમાંરજૂથયેલાવિડીયોટીઝરમાંઆપીહતી.
વનપ્લસ ૬ એ ૨૫૬જીબીમાં મજબુતવિકલ્પોસાથેઉપલબ્ધ છે અનેતેમાં ૮ જીબીની રેમ આવે છે. તેનીઝડપથીકામ કરવાનીક્ષમતા,આઅત્યાધુનિક મુખ્યનેતદ્દનનવું પ્રોસેસર- ક્વાલકોમ સ્નેપડ્રેગન ૮૪૫ એસઓસીથીસશક્ત છે, જેવપરાશકર્તાનેઅડચણરહિત અનુભવ પૂરોપાડે છે. આગામી વનપ્લસનીઆવૃતિમાંગ્લાસબૅકનીસાથેપાંચ પ્રિન્ટેડ લેયર્સ, નેનોટેકકોટિંગનાઆવશે, આ પ્રકારનોઉદ્યોગમાંઆ પ્રથમ સ્માર્ટફોન છે. કંપનીએએપણ ખાતરી કરી છે કે, વનપ્લસ ૬માં ૩.૫એમએમનોહેડફોનજેકપણઆપવામાંઆવ્યો છે.