વાયાકોમ ૧૮ કન્ઝયુમર પ્રોડક્ટ્‌સે આકર્ષક બેક-ટુ- સ્કૂલ રેન્જ લોન્ચ કરી

pencil-box MP pencil-box FCB water bottle

નિક્લોડિયનની કિડ્ડી પ્રોડક્ટ્‌સની નવીનક્કોર શ્રેણી સાથે બાળકોને મળશે
# સ્કૂલકીમસ્તી ટાઈમ
વાયાકોમ ૧૮ કન્ઝયુમર પ્રોડક્ટ્‌સે આકર્ષક બેક-ટુ- સ્કૂલ રેન્જ લોન્ચ કરી

મુંબઈ, ૧૩મી એપ્રિલ, ૨૦૧૮ઃ નિક્લોડિયન બેક-ટુ- સ્કૂલની મજા ફરીથી પ્રેરિત કરવા માટે સુસજ્જ છે, કારણ કે વાયાકોમ૧૮ કન્ઝયુમર પ્રોડક્ટ્‌સે આકર્ષક કિડ્‌સ પ્રોડક્ટ્‌સની નવી શ્રેણી સાથે ફરીથી પદાર્પણ કર્યું છે. શાળામાં જતા બાળકો માટે પ્રોડક્ટોની શ્રેણીમાં વિખ્યાત નિકટૂન્સ- ડોરા ધ એક્સપ્લોરર, મોટુ પતલુ, સુપરકિડ શિવા અને પેપ્પા પિગનો સમાવેશ થાય છે. રમતગમત માટે લગની ધરાવનારા એફસી બાર્સેલોનાની બેક-ટુ સ્કૂલ પ્રોડક્ટોની આકર્ષક નવી શ્રેણી પસંદગી કરવાનું અપનાવી શકે છે.
બાળકો સ્કૂલનું નવું સત્ર શરૂ થવાની આતુરતાથી વાટ જોઈ રહ્યા છે અને તેને મોજીલું બનાવવા માટે વાયાકોમ૧૮ કન્ઝયુમર પ્રોડક્ટ્‌સ બ્રાન્ડ નિક્લોડિયન હેઠળ તેની નવી ઝુંબેશ ઈંસ્કૂલકીમસ્તી શરૂ કરવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. બ્રાન્ડ તેના દર્શકો સાથે ઈન્ટરએક્ટિવિટી અને સહભાગને પોતાની નવીનતમ બેક-ટુ- સ્કૂલ પ્રોડક્ટ શ્રેણી સાથે સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે. આ ઝુંબેશના ભાગરૂપ નિક્લોડિયન બાળકો માટે તેમનાં મનગમતાં નિકટૂન્સ ટેલિવિઝન અને વૂડ કિડ્‌સ એપમાંથી સીધા જ બહાર લાવીને તેમનો સ્કૂલ ટાઈમ મસ્તી ટાઈમમાં ફેરવવા માટે સુસજ્જ છે, જેથી નિકટૂન્સ ઘણા બધા અવસરોમાં બાળકોના રોજિંદા જીવનમાં તેમના બેસ્ટ ફ્રેન્ડ્‌સ અને સાથી બની રહેશે.
આ ઝુંબેશ રાષ્ટ્રભરના બાળકો માટે સ્કૂલ આ મસ્તીની સીઝન પાછળનું કારણ કઈ રીતે છે તે વિશે છે. મનોરંજક જોડી મોટુ પતલુ અને ડોરા ધ એક્સપ્લોરર સ્કૂલ બેગ્સ, પેન્સિલ બોક્સીસ, લંચ બોક્સીસ અને વોટર બોટલ્સ પર જોવા મળશે અને તે બાળકોના મનગમતા સ્ટોર્સ હેમલેઝ, ટોયઝ આર અપ, બિગ બઝાર અને ટપરવેર તથા એમેઝોન પર મળશે. આ ઝુંબેશમાં બેક-ટુ- સ્કૂલ પ્રોડક્ટોની સંપૂર્ણ નવી શ્રેણીની વિવિધતા પ્રદર્શિત કરાશે અને બાળકોની અગ્રતાઓ અનુસાર તેમની ઘણી બધી સ્ટાઈલ્સ આલેખિત કરાશે. નવા કલેકશનમાં નવી ડિઝાઈનનો સમાવેશ રહેશે, જે બાળકોમાં નિકટૂન્સ માટે લગની અને પ્રેમ પ્રદર્શિત કરે છે. રંગીન અને સ્વર્ણિમ મોટુ પતલુ લંચ બોક્સ પર અને ડોરા વોટર બોટલ્સ પર આકર્ષક લાગે છે, જ્યારે પ્રી-ટીન્સ માટે એફસી બાર્સેલોનાથી મોજમસ્તીભર્યા અને સ્ટાઈલિશ મર્ચન્ડાઈઝ સહિત દરેક માટે કાંઈક છે.
નિકટૂન્સ બાળકોમાં અત્યંત લોકપ્રિય છે તે જોતાં અમારી બેક- ટુ- સ્કૂલ શ્રેણી તેમનાં મનગમતાં ટીવી પાત્રોની દુનિયા જીવંત કરવામાં મદદ કરેે છે. અમારી ફ્‌લેગશિપ બ્રાન્ડ ડોરા ધ એક્સપ્લોરર, પેપ્પા પિગ અને એફસીબી ઉપરાંત અમે અમારી બેક ટુ સ્કૂલ રેન્જ અને ટોયઝ રેન્જની ભરપૂર માગણી સાથે અનન્ય સફળતા અનુભવી છે.