શાહ સતનામ જી શૈક્ષણિક સંસ્થાઓમાં સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

આ કેમ્પમાં શાહ સતનામ જી બોયઝ સ્કૂલ ના ૩૨૫ ભાગ લેશે. ખેલાડિયોને ખેલ થી પહેલા ખેલ વિશે એક્સ્પર્ટ દ્વારા તાલીમ આપાશે અને ત્રણ મહિનાબાદ જુલાઇ માં સ્પોર્ટ કેમ્પ સમાપ્ત થશે. શાહ સતનામજી શૈક્ષણિક સંસ્થાઓમાં સોમવાર થી જ આ કેમ્પ ની શરૂઆત થઇ ગયી છે. આ કેમ્પ ત્રણ મહિના સુધી ચાલશે. કેમ્પ દરમ્યાન એક્સ્પર્ટ કોચ ખેલાડીઓને ખેલની સમજણ આપશે.