સેપ ડિજિટલ4ગ્રોથ ઈન્ક ટેન્ક સમાવેશક આર્થિક વૃદ્ધિ લાગુ કરશે

સેપ ડિજિટલ4ગ્રોથ ઈન્ક ટેન્ક સમાવેશક આર્થિક વૃદ્ધિ લાગુ કરશે

આરપીજી ગ્રુપ કોડ અનનેટીઈનિશિયેટિવમાં જોડાઈ

seb desital 1

 SAP SE (NYSE: SAP)દ્વારા આજે સમાવેશક અને સક્ષમ સમાજમાં વૃદ્ધિને ગતિ આપતી તકોને પહોંચી વળવા માટે ડિજિટલ કઈ રીતે ઉત્તમ લાભ લઈ શકે તેની પર ભાર આપવા માટે અજોડ સમિટ ડિજિટલ4ગ્રોથ ઈન્ક ટેન્કની જાહેરાત કરી હતી. 462.1 મિલિયન ઈન્ટરનેટ ઉપભોક્તાઓ1 સાથે ભારત સોશિયલ મિડિયાની પહોંચની દષ્ટિએ બીજો સૌથી ઝડપથી વૃદ્ધિ પામતો દેશ બન્યો છે ત્યારે ડિજિટલ ટેકનોલોજીઓ યોગ્ય કુશળતા અને ટેકો તેમ જ સમાવેશક આર્થિક વૃદ્ધિ પ્રેરિત કરવા થકી તેનું જનસાંખ્યિક ડિવિડંડ ઉજાગર કરવાની મોટી તક આપે છે.

ડિજિટલ4ગ્રોથ ઈન્કટેન્કની પ્રથમ આવૃત્તિમાં-

 • વિવિધ ક્ષેત્રના હિસ્સાધારકોએ સ્તર અને ગતિની દષ્ટિએ સમાવેશ વૃદ્ધિને પહોંચી વળવા માટે ઉત્તમ લાભ લઈ શકાતી ડિજિટલ ટેકનોલોજીઓના નિમ્નલિખિત ક્ષેત્રો પર ભાર આપ્યો હતોઃ
  • ડિજિટલ કુશળતા અને સશક્તિકરણ
  • સ્ટાર્ટઅપ્સ માટે ઈકોસિસ્ટમ બહેતર બનાવવી.
  • નવા યુગના ડિજિટલ પરિવર્તનને શક્તિ આપવા માટે ક્ષમતા નિર્માણ કરવી.
  • કૃષિમાં પરિવર્તન લાવવા માટે એઆઈ જેવી નવી ટેકનોલોજીઓ માટે મહત્ત્વપૂર્ણ.
 • ખાસ કરીને સેપ તેના કાર્યક્રમોમાં સમાવશે અથવા ભાગીદારો થકી ટેકો આપશે તે કૃતિક્ષમ પરિણામો લાવવા માટે વ્યવસ્થા કરવા પર ભાર અપાશે.
 • આ કૃતિક્ષમ પરિણામોની પ્રગતિ હિસ્સાધારકો સાથે આદાનપ્રદાન કરાશે.

આ એકત્રિત સહભાગ ડિજિટલ ટેકનોલોજીઓ થકી પ્રેરિત થઈ શકે તે પરિવર્તનકારી સમાવેશક વૃદ્ધિનાં ચોક્કસ ક્ષેત્રોની સમીક્ષા ચાલુ રાખશે.

seb 2

આરપીજી ગ્રુપ કોડ ઉન્નતિ સાથે ડિજિટલ સશક્તિકરણને મજબૂત બનાવે છે

કોડ અનનેટી સામાજિક- આર્થિક રીતે પછાત નાગરિકો સુધી પહોંચવા માટે આરપીજી ગ્રુપ સાથે ભાગીદારીમાં મોટી છલાંગ લે છે. આ ભાગીદારી થકી સેપ અને આરપીજી ગ્રુપ ગુજરાતમાં સાવલી અને સમલાયાનાં શહેરો સાથે 20 નજીકનાં ગામોમાં કોડ ઉન્નતિ મોબાઈલ વેન સ્થાપશે. આ પ્રકલ્પનું લક્ષ્ય શાળામાંથી અધવચ્ચે ભણતર છોડનાર અને શિક્ષણથી વંચિત સ્ત્રીઓ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓને સુશિક્ષિત કરવાનું છે.

seb 3