the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

સોનાલિકા ટ્રેકટર્સે તેના નાણાકીય વર્ષ ૧૮માં ૧ લાખ ટ્રેકટર્સ વેચવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો.

ન્યુ દિલ્હી – ૧ એપ્રીલ, ૨૦૧૮ – ભારતની સૌથી યુવા અને દેવા મુક્ત બ્રાન્ડ, સોનાલિકા ઈન્ટરનેશનલ ટ્રેકટર્સ લીમીટેડ (આઈટીએલ), ૦૦૨૦ જેને દુનિયાનો નં. ૧ સૌથી સંકલિત ટ્રેકટર ઉત્પાદન પ્લાન્ટની હોશિયારપુરમાં સ્થાપના કરીને ત્યાં ખુબ જ ઓછા સમયમાં સૌથી વધુ ૧ લાખ ટ્રેકટરનું વેચાણ કરી ૨૨ ટકા એકંદર વૃદ્ધિ નોંધવાનીને ઈતિહાસ રચ્યો છે.
કંપનીએ નાણાકીય વર્ષ ૧૮ના ચોથા ત્રિમાસીક ગાળામાં વિક્રમી ૫૬% ની મજબુત વૃદ્ધિ નોંધાવી છે, જે ક્ષેત્રની વૃદ્ધિથી વધુ છે. માર્ચમાં, કંપનીએ ૮૦% ની ખુબ જ સારી વૃદ્ધિ નોંધાવી છે જે કુલ ૧૨,૭૯૧ ટ્રેકટર્સનું વેચાણ કર્યું હતું.
સપનાં સાકાર થવાની એક સિદ્ધી વિશે વાત કરતાં, શ્રી રમન મીત્તલ, એક્ઝીક્યુટીવ ડિરેક્ટર સોનાલીકા આઈટીએલ જણાવે છે કે, નાણાકીય વર્ષ ૧૩માં, જ્યારે અમે ૫૦,૮૫૩ ટ્રેકટર્સનું વેચાણ કર્યું ત્યારે, અમે અમારા માટે નાણાકીય વર્ષ ૧૮માં ૧ લાખની સીદ્ધી મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. આ સપનું સાકાર કરવા માટે અમે સેન્ટર પોઈન્ટ ખાતે અમે ખેતી કરવાનું ચાલું રાખ્યું. અમે જોઈએ તેવી દરેક રાજ્યને યોગ્ય હોય તેવી પ્રોડક્ટ તૈયાર કરવાનું ચાલું કર્યું છે, દરેક જાતની માટીની પરિસ્થિતિ અને એક કરતાં વધું પુડિંગ, ઓર્ચીડ ફાર્મીંગ, પોટેટો ફાર્મીંગ, રોટાવેટર, કલ્ટીવેટર અને બીજુ ઘણું. આ એક સાદો હેતુ છે પરંતું ઘણા મુશ્કેલ ઉપાયો ની જરૂરીયાત હોય છે, તેનો મતલબમુખ્ય વિશેષતા ૨૦૧૭-૧૮ના.વ.માં વેચાયેલા ટ્રેકટર્સ૧,૦૦,૦૦૧ચોથા ત્રીમાસીક ગાળાની વૃદ્ધિ૫૬%એવો થાય છે કે ૧૦૦૦થી વધુ સૌથી અત્યાધુનિક ટેક્‌નોલોજીનો સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ કરાવવું અને તે બહોળી શ્રેણી જેમાં ૨૦-૧૨૦ એચપીની પ્રોડક્ટ્‌સ ઉપલબ્ધ કરાવવાનું હતું.
અમારા પ્રોડ્‌કટ્‌સ મજબુત રીસર્ચ અને મેન્યુફેકચરીંગ એન્જીન્યરીંગ સાથે તૈયાર કરવામાં આવે છે. આ મેળવવા માટે, અમે સીઆરડીઆઈ અને ઈમ્પલીમેન્ટ્‌સ જેવી નવી ટેક્‌નોલોજીની ઈન-હાઉસ ક્ષમતા વધારવામાં ખુબ જ રોકાણ કર્યું છે, જેના લીધે ખુબ જ મોટી ઉત્પાદન ફેસીલીટી ની જરૂરીયાત હતી જ્યાં મોટી સંખ્યામાં પ્રોડક્ટ્‌સ સારી ગુણવત્તા અને કિંમત સાથે ઉત્પાદન થઈ શકે તથા ફેક્સીબ્લીટી સાથે તૈયાર થાય જેથી દરેક પ્રકારની માંગને સંતોષી શકાય. આ બધુ જ દુનિયાની સૌથી મોટી ઉત્પાદન ફેસીલીટી બનાવવામાં પરિણમ્યું. નવીનતમ ટેક્‌નોલોજી પર અમારી કેન્દ્રિતતાએ અમને ખેતીની ઉત્પાદકતામાં વધારો કરવામાં મદદ કરે છે, જેના લીધે સોનાલીકાને ભારત સરકાર દ્વારા નીતી આયોગની ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે પસંદગી કરવામાં આવી છે.
કંપનીના ભવિષ્યના આયોજન અને ક્ષેત્રની પરિસ્થિતિ વિશે વાત કરતાં, શ્રી મીત્તલ જણાવે છે કે અમારી દરેક દિશામાં કેન્દ્રિતતાના લીધે અમે દરેક રાજ્યોના નેતા બની શક્યા અને સાથોસાથ ૧૦૦થી વધુ દેશોમાં હાજરી અને ૪ દેશોમાં નેતાગીરી કરી શક્યાં છે. અમે યુરોપ અને અમેરીકાના બજારોમાં અત્યાધુનિક ટ્રેકટર્સ સાથે જે કડક પ્રદુષણના નિયમોને આધિન છે તેના દ્વારા અમારી હાજરી મજબુત કરવાનું ચાલું રાખીશું. આ બધુ જ માત્ર એક વિશ્વાસ પર મેળવી શકાયું છે કે ખેડૂતોને શ્રેષ્ઠ ઉકેલો પુરા પાડવા અને તેની આર્થિક વૃદ્ધિમાં ભાગીદાર બનીને.
અમે સીકંદરની નવી શ્રેણી રજૂ કરી છે અને જલ્દીથી જ અમે આવનારી પેઠીના ટ્રેકટરો જે બધા જ ભવિષ્યના નિયમોને આધિન હશે તેની ટેક્‌નોલોજીકલી અત્યાધુનિક નવી સીરીઝ રજૂ કરીશું. અમે જરૂરીયાત મુજબના ફાર્મિંગ ઉકેલો પુરા પાડવા માટે અમારા ટેક્‌નોલોજી પ્લેટફોર્મને મજબુત બનાવવામાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું.
અમે વર્ષ ૨૦૧૮માં સાનુકૂળ વાતાવરણની આશા રાખીયે છે. અનુકુળ ચોમાસુ, અને સરકારની ખેત આધારીત ફાળવણી ક્ષેત્રને એક ઝડપે આગળ વધવામાં મદદ કરશે. ચોથા ત્રિમાસીક ગાળામાં જોવા મળેલ વૃદ્ધિના લીધે, અમે આ વૃદ્ધિદર જાળવવા માટે આશાવાદી છીએ, જે ક્ષેત્રની વૃદ્ધિથી વધારે છે. અમે મેક ઈન ઈન્ડિયા માટે રાહ જોઈ રહ્યાં છે અને ખેડૂતોને તેમની સમૃદ્ધિમાં વધારો કરાવવા સાથોસાથ તેમના જીવનનો ભાગ બનીને રહેવા માંગીયે છે.