ઇન્ડિયાએ હેમંત બ્રિજવાસીને રાઇઝિંગ સ્ટાર ૨ ના વિજેતા તરીકે ઘોષિત કર્યો

ઇન્ડિયાએ હેમંત બ્રિજવાસીને રાઇઝિંગ સ્ટાર ૨ ના વિજેતા તરીકે ઘોષિત કર્યો

એજન્સી દ્વારા લાખો હૈયાંને સ્પર્શી જતા સિંગિંગ વડે લાખો દર્શકોને વિસ્મિત કર્યા પછી, કલર્સ ટીવી પર રાઇઝિંગ સ્ટાર ૨ એ બીજી સીઝનના સફળ સમાપન સાથે હેમંત બ્રિજવાસીને વિજેતાનું બિરૂદ જીતતા અને ૈંદ્ગઇ ૨૦ લાખના ચેક સાથે જતાં જોયો. તમામ અવરોધો પર જીત મેળવતાં અને જીતવા માટે ભારે મથામણ કરતાં રોહનપ્રીત સિંઘ અને વિશ્ણુમાયા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યાં.
કલર્સના રાઇઝિંગ સ્ટાર ૨ની જીત પર રોમાંચિત હેમંત બ્રિજવાસીએ જણાવ્યું, “જીત પર હું સ્તબ્ધ છું. રાઇઝિંગ સ્ટાર ૨ના આ ચૂંબકીય પ્લેટોર્મ પર ઉતારવા બદલ હું કલર્સ તથા ઓપ્ટિમિસ્ટિકસ એન્ટરટેનમેન્ટ, ત્રણેવ નિષ્ણાંતો જેમણે મને માર્ગદર્શન આપ્યું મને મારા શમણાંને સાકાર કરવામાં માનતો કર્યો નો મને આભાર માનું છું, એક નાનકડા નગરના છોકારા/છોકરીઓ પણ મને જાણતા થઇ ગયાં છે. લાખો દર્શકો જેમણે મને પ્રેમ, ટેકો અને મારા માટે વોટ આપ્યાં, તેઓનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી તમે સૌએ મારા પર વરસાવ્યું તેનાથી મારું હૈયું ગદગદ છે.’’
શો એ ઈેંંંરર્ટ્ઠર્જીષ્ઠરદ્ભૈડ્ઢીીુટ્ઠિ ની થીમનો પ્રસાર કર્યો જેણે સાચે જ આ પ્રતિભાશાળી પ્રતિસ્પર્ધીઓ દ્વારા સામનો કરવામાં આવેલ સંઘર્ષોને દર્શાવનાર હતું જેણે પરંપરાગત ચાલતું હતું તેની સામે લડયાં અને દેશવ્યાપી પૂર્વગ્રહોને નષ્ટ કરવા શકય બન્યાં. નિષ્ણાંતો – મોનાલી ઠાકુર, શંકર મહાદેવન અને દિલજીત દોસાંઝ જેઓ પ્રતિસ્પર્ધીઓ સાથે આ આખી મુસાફરીમાં સાથે રહ્યાં, તેઓની પ્રગતિથી ભારે ગર્વની લાગણી અનુભવી રહ્યાં હતાં. અન્યો માંહે આલિયા ભટ્ટ, વરુણ ધવન, રેખા, સોનાક્ષી સિહ્ના અને ટાઇગર શ્રોફ જેવી લોકપ્રિય હસ્તીઓ તેઓની સુમધુરતા વડે મંત્રમુગ્ધ થઇ ગઇ.
મથુરાથી આવનાર, યુવાન પ્રતિભાશાળી ગાયક હેમંત બ્રિજવાસી રાઇઝિંગ સ્ટાર ૨ પર પોતાના સરસ પરફોર્મન્સ વડે દર્શકોને વિસ્મિત કરી ગયો. એણે અર્જુન- ધ વરિયર પ્રિન્સમાં વિશાલ શેખરના મ્યૂઝિક ડાયરેકશનમાં પણ આણે ગાયું હતું અને ’સિંઘ સાહબ’માં પણ ઘણી બધી કોમર્સિયલ એડ સહિત. આ પ્રતિભાશાળી ગાયકને અખ્તર બ્રધર્સ સાથે પણ આવી રહેલ મૂવી ’સૂરમા’માં ગવાની તક સાંપડી છે.
રાઇઝિંગ સ્ટારની બીજી સફળ સિઝનની ઉજવણી કરતાં, કલર્સના પ્રોગ્રામિંગ હેડ મનિષા શર્મા જણાવે છે, “આ વર્ષે રાઇઝિંગ સ્ટારને સરસ મનોરંજનની સાથોસાથ કેટલીક અદ્દભુત પ્રતિભાઓ હતી અને એક વખત ફરીથી દર્શકોએ શોનો લાઇવ અનુભવ લીધો. આ એક માત્ર રિઆલિટી શો છે જે પૂરે પૂરો લાઇવ છે. અને રાઇઝિંગ સ્ટાર ૨ ફિનાલે એન્ટરટેનમેન્ટ કી રાત જ્ર૯ને સુપરસ્ટાર્સ સાથે, ૧૨ એપિસોડસની લિમિટેડ એડિશન આપશે.”
ઓપ્ટિમિસ્ટિકસ એન્ટરટેનમેન્ટ ઇનિડયા પ્રા.લિ.ના એમડી, અને ફાઉન્ડર વિપુલ ડી શાહે કહ્યું, “રાઇઝિંગ સ્ટાર ૨ ની ટીમ માટેની સંપૂર્ણ મુસાફરી ખૂબ જ ભરપૂર કરી દેનાર હતી કેમ કે અમારું સહિયારું વિઝન હતુ અને આની સફળતા ફરી એક વખત ચોકકસ હતી. અમે સાચે જ માનીએ છીએ કે અમે જે પ્લેટફોર્મ ઉભું કર્યું છે તે મહત્વાકાંક્ષી ગાયકોને આશા આપવાનું ચાલુ રાખશે અને વ્યક્તિને પોતાની સાચી ક્ષમતા, ભારે પરિશ્રમ અને સમર્પણને સામે લાવવામાં મદદ કરી હંમેશા સફળતામાં વટાવશે. આ મસમોટી જીત માટે અમે હેમંત બ્રિજવાસીને અભિનંદન પાઠવીએ છીએ અને તેની આગળની મુસાફરી માટે આતુર છીએ.’’