કચ્છબોર્ડર ભેડિયાબેટ ખાતે બી. એસ. એફ જવાનોનેએરકુલરઆપવામાંઆવ્યા

કચ્છ :કાળઝાળ ગરમીમાંદેશની સીમાનીરક્ષાકરતા બી. એસ. સેફ. જવાનોધૂળની ડમરીઓ, ગરમ હવાનો સતત સામનોકરતાહોય છે. ઉપરાંતઆવીઅંગ દઝાડતી ગરમીમાંઠંડકનીકલ્પના કરવી પણ મુશ્કેલ છે. આમ આ ગરમીથીથોડીરાહત મળી રહેતેઅર્થેબી. એસ. એફ જવાનોને એરકુલર આપવાનોએકકાર્યકમ યોજાયોહતો. આ પ્રસંગેફેડરેશન ઓફ કચ્છઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ ડીરેક્ટર શ્રી નિમિશ ફડકેઅનેજોઈન્ટએમડી શ્રી તલકશી નંદુએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સ્મૃતિ ચિન્હ આપીનેસ્વાગતકર્યુંહતું.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છબોર્ડર ભેડિયાબેટ ખાતે યોજાયેલાઆકાર્યક્રમમાં બી એસ એફના આઈજી શ્રી અજયતોમર અનેબીએસએફનાડીઆઈજી શ્રી ઈન્દ્‌ર્કુમાર મેહતા ને બી. એસ. એફજવાનો માટે રૂ ૫૦ લાખના ખર્ચે ૨૭૫ જેટલાડેઝર્ટકુલરઅને ૨૫ લાખ ના ખર્ચેવોટરકુલર અર્પણકરવામાંઆવ્યાહતા. આ પૈકીડેઝર્ટકુલર માટેફોકિયા મારફતેકચ્છ ની ઇન્ડસ્ટ્રીઝજેવીકેએગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ, આર્ચિયન ગ્રુપ, એક્સેલ ક્રોપ કેર લિ., ઈલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ, ગેલેન્ટ મેટલ લિ, મોનોસ્ટીલ ઇન્ડિયા લિ., પાર્લે પ્રોડક્ટ્‌સ પ્રા. લિમિટેડ, સૌરાષ્ટ્રએન્વાઈરો પ્રોજેક્ટ્‌સ પ્રા. લિ, સોલારિસ કેમટેક લિ, વેલસ્પન ગ્રુપ દ્વારા ૨૫ લાખના અને માનનીય સાંસદશ્રીની ગ્રાન્ટ માંથી ૧૦ લાખ અનેદીનદયાળ પોર્ટટ્રસ્ટના સહયોગથી ૧૫ લાખ નુંયોગદાન આપવામાંઆવ્યુંહતું.
આ સમારોહમાંરાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહીર, સાંસદ સભ્ય શ્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્યડો. નીમાબેન આચાર્ય, જિ. પં. ના અધ્યક્ષાકૌશલ્યાબેન માધાપરિયા, ભાજપના સંગઠન પ્રભારી બીપીન દવે, જીલ્લાવિકાસ અધિકારી પ્રભાવ જોશી, જીલ્લા ભાજપ મહામંત્રીશૈલેન્દ્રજાડેજા, અનિરુધ્ધદવે, ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોલ, સ્વામીનારાયણ સંસ્થાનાઆચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભાડાના પૂર્વ ચેરમેન કિરીટ સોમપુરા, અલ્પેશ ચંદે, ધનજી ભુવા સહિતના ઉપસ્થિતરહ્યાહતા.