ડબલ્યૂટીસી નોઈડા, ડબલ્યૂટીસી ચંદિગઢ અને ડબલ્યૂટીસી ગિફ્ટ સીટિની એક્સક્લુઝિવ કોમર્શિયલ સ્પેસ હવે મૈજિકબ્રિક્સ પર ઓનલાઈન બિડિંગ માટે ઉપલબ્ધ

• ઈ-ઓક્શન ૫મી મેના રોજ ૧૧ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી થશે, રજિસ્ટ્રેશન ૪ મે સુધી ઓપન છે
• કોમર્શિયલ યુનિટ્‌સની સાઈઝ ૨૩૦ સ્ક્વેર ફૂટથી ૫૭૫૦ સ્ક્વેર ફૂટની વચ્ચે છે

મે, ૨૦૧૮ઃ વર્લ્ડ ટ્રેડ સેન્ટર એસોસિએશન(ડબલ્યૂટીસીએ)ની ૫૦મી એનિવર્સરીના સંદર્ભમાં નોઈડા, ચંદિગઢ તથા ગિફ્ટ સિટીમાં Âસ્થત વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ ૫ મે, ૨૦૧૮ના રોજ આ ત્રણ પ્રોજેક્ટોમાં એક્સ્લુઝિવ કોમર્શિયલ સ્પેસની ઓનલાઈન બિડિંગ માટે મૈજિકબ્રિક્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે.

ઉદ્યોગ જગતની આ અનોખી પહેલ પર વિચાર અભિવ્યક્ત કરતાં મેજિકબ્રિક્સના સેલ્સ હેડ- સ્ટ્રેટેજિક એકાઉન્ટ્‌સના શ્રી રિતેશ મોહને જણાવ્યું કે, “મૈજિકબ્રિક્સ પારદર્શી તથા નિષ્પક્ષ કિંમત પ્રણાલીના માધ્યમ થી ઈ-ઓક્શનના ક્ષેત્રમાં મોટો બદલાવ લાવ્યું છે. બેંક અને ડેવલોપર્સ પણ પહેલાં, બીજા તથા ત્રીજા સ્તરના શહેરોમાં ભાવી ગ્રાહકો સુધી પંહોચવા માટે મૈજિકબ્રિક્સની લોકપ્રિયતાનો ઉપયોગ કરી રહ્યાં છે. અમને ખુશી છે કે, ડબલ્યૂટીસી નોઈડા, ડબલ્યૂટીસી ચંદિગઢ, અને ડબલ્યૂટીસી ગિફ્ટ સિટીમાં કોમર્શિયલ પ્રોપર્ટિઝના ઈ-ઓક્શન માટે અમને ડબલ્યૂટીસી નોઈડા ડેવલોપમેન્ટ કંપની પ્રા. લિમિટેડ સાથે ભાગીદારીની તક મળી છે. આ રીતની ભાગીદારી ઉદ્યોગ જગતમાં પહેલીવાર કરવામાં આવી છે. અમારો ઈ-ઓક્શન મંચ એક એનોખો પ્રપોજિશન છે જેનાથી સંપત્તિનું મૂલ્ય નિર્ધારણ હવે ગ્રાહકોના પોતાના હાથોમાં આવી ગયું છે.”
બિડિંગ પ્રક્રિયા પર વાત કરતાં ડબલ્યુટીસીના વેચાણ તથા વિતરણના ડિરેક્ટર આશિષ અરોરાએ કહ્યું કે, “ડબલ્યુટીસી નોઇડાને આ પ્રકારનું અભિયાન બનાવા પર ગર્વ છે જે ફક્ત અભિનવ જ નથી પરંતુ દેશમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટ સ્પેસ કેવી રીતે વેચી શકાય છે, તેની પર એક બેન્ચમાર્ક નિર્ધારિત કરશે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ પહેલના અગ્રણી થવા માટે ખુબ જ ખુશી આપે છે જે પ્રકૃતિમાં પરિવર્તનીય છે. અમને વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશ સરકારની એમઓએક્સ જેવી સરકારી પહેલમાં એક ઇન ઇÂન્ડયા, ડિજિટલ ઇÂન્ડયા અને Âસ્કલ ઇÂન્ડયા માટે જમીની સ્તરની સફળતા સુનિશ્ચિત થશે અને ભારતીય બજારમાં વૈશ્વિક નિવેશકોના આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે આવા કાર્યક્રમોને વધારો મળશે.”
આ કોમર્શિયલ સ્પેસ ુંષ્ઠ.દ્બટ્ઠખ્તૈષ્ઠહ્વિૈષ્ઠાજ.ર્ષ્ઠદ્બ પર ઓનલાઈન બિડિંગના માધ્યમથી ઉપલબ્ધ થશે. ગ્રાહક સિંગલ યુનિટ માટે મા૬ ૨૦૦૦ રૂ. તથા મÂલ્ટપલ યુનિટ્‌સ માટે ૫૦૦ રૂ.ની અગ્રિમ રકમ(બહાનું) આપી ૪ મે, ૨૦૧૮ સુધી ઓનલાઈન બિડિંગ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ૨૩૦ વર્ગફીટથી લઈને ૫૭૦૫ વર્ગફીટ સુધીના કોમર્શિયલ યુનિટ્‌સ ૧૨ લાખ રૂ. થી ૩.૭ કરોડ રૂ. સુધીની બેઝ પ્રાઈઝ પર ઉપલબ્ધ હશે. ડબલ્યૂટીસી નોઈડા ડેવલોપમેન્ટ કંપની પ્રા. લિમિટેડ દ્વારા પ્રોમોટ કરવામાં આવ્યું છે, જે ભારતમાં ડબલ્યૂટીસી માટે મુખ્ય ભાગીદાર છે.
ડબલ્યુટીસી નોઇડાએ હાલમાં નોઇડા, ગ્રટર નોઇડા અને યેડાને મોબાઇલ ઓપન એક્સચેન્જ ક્લસ્ટર(એમઓએક્સ) હબ અને ટેક જાનને એક કેન્દ્રના રૂપમાં વધારો આપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર સાથે એક સમજૂતી પત્રક પર હસ્તાક્ષર કર્યાં છે. મોક્સ ત્રણ બાબતો પર આધારિત છે – ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાર્ડવેર અને સોફ્ટવેર તથા કુશલ માનવ સંસાધનો સુધી પહોંચ અને સહકર્મચારીઓને સક્ષમ કરવાના માધ્યમથી ટેકનોલોજી કંપની દ્વારા સામે આવતાં પડકારોનું સમાધાન પણ કરે છે.
ડબલ્યુટીસી ગિફ્ટ સિટી, ગાંધીનગર ભારતની એકમાત્ર આઇએફએસસી અને મોડલ સ્માર્ટ સિટીમાં ગિફ્ટ સિટી(ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટીસી-સિટી)ના રૂપમાં ઓળખાય છે, જે અમદાવાદ અને ગાંધીનગરના વચ્ચે ૯૮૬ એકમમાં ફેલાયેલું છે. એમાં એક વિશેષ આર્થિક ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય શિક્ષા ક્ષેત્ર, એકીકૃત ટાઉનશિપ, એક મનોરંજન ક્ષેત્ર, હોટલ, એક કન્વેન્શન સેન્ટર, સોફ્ટવેર પ્રૌદ્યોગિકી પાર્ક(એસટીપીઆઇ) એકમો, સ્ટોક એક્સચેન્જ અને સેવા એકમો હશે.
ડબલ્યુટીસી ચંદીગઢ, નવી ચંદીગઢ આંતરરાષ્ટ્રીય એકમો હવાઇ મથકોના આગમનનું પહેલું પગથિયું છે. તેનો મતલબ ચંદીગઢ રાજધાની ક્ષેત્ર(સીસીઆર)ના આર્થિક વિકાસ માટે એક મુખ્ય ઉત્પ્રેરક રૂપે કાર્ય કરવાનું છે.

મૈજિકબ્રિક્સને સંચાર તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય દ્વારા સ્ટાન્ડર્ડાઈઝેશન, ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફ્કેશન (એસટીક્યૂસી) આપવામાં આવ્યું છે, જે આ પ્રેપર્ટીના બિડિંગ પ્લેટફોર્મ માટે દેશના એકમાત્ર વૈદ્ય રિયલ એસ્ટેટ પોર્ટલ બનાવે
આભાર – નિહારીકા રવિયા છે. પોતાની રીતના આ પહેલાં સર્ટિફિકેશનને મેળવવા માટે મૈજિકબ્રિક્સને સંચાર તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય દ્વારા નિર્ધારિત ૧૫૦ સખ્ત માનકો પર સત્ય સાબિત થવાનું હતું.