સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ૨૦૧૮
રાજ્યભરમાં તા.૩૧ મે ૨૦૧૮ના રોજ સમાપન સમારોહ યોજાશે :
જિલ્લે જિલ્લે મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં
મા નર્મદાના જળ કુંભનું પુજન થશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ધંધુકા ખાતે અને
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા ખાતે સહભાગી થશે
શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનિત કરાશે
કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને સિંચાઇ રાજ્ય મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યભરમાં યોજાઇ રહેલ સુજલામ સુફલામ જળઅભિયાન આજે સાચા અર્થમાં જનઆંદોલન બની ગયું છે. રાજ્યના લાખો નાગરિકોને સહભાગી બની આ અભિયાનને અપ્રતિમ સફળતા આપી છે તે બદલ રાજ્ય સરકાર નાગરિકોનો આભાર માને છે. આ અભિયાનનો સમાપન સમારોહ રાજ્યભરમાં તા. ૩૧મી મે.૨૦૧૮ને ગુરુવારના રોજ મા નર્મદાના જળ કુંભના પુજન દ્વારા યોજાશે. સમગ્ર માસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વૈચ્છિક સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનિત પણ કરાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, તા.૩૧મી મે ૨૦૧૮ના રોજ યોજાનાર આ સમાપન સમારોહમાં અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. જિલ્લે જિલ્લે યોજાનાર સમારોહમાં મા નર્મદાના જળકુંભનું પુજન થશે. જેમાં મંત્રી મંડળના સભ્યો, સાંસદો સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે.
જિલ્લે જિલ્લે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોની યાદી.
ક્રમ | જિલ્લાનું નામ | મહાનુભાવોનું નામ | સાંસદસભ્ય શ્રી |
૧ | અમદાવાદ શહેર | શ્રી પરેશભાઇ રાવલ
શ્રી કીરીટભાઇ સોલંકી |
|
૨ | અમદાવાદ ગ્રામ્ય | મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
શ્રી ભૂપેન્દ્ર યાદવજી |
|
૩ | સુરત શહેર | મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ | શ્રીમતી દર્શનાબેન જરદોશ |
૪ | સુરત ગ્રામ્ય | મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | |
૫ | વડોદરા શહેર | કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા | શ્રીમતી રંજનબેન ભટ્ટ |
૬ | વડોદરા ગ્રામ્ય | પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી | |
૭ | રાજકોટ શહેર | કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોતમ રૂપાલા | શ્રી મોહનભાઇ કુંડારિયા |
૮ | રાજકોટ ગ્રામ્ય | મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર |
|
રાજ્યભરમાં તા.૩૧ મે ૨૦૧૮ના રોજ… … ર …
૯ | ગાંધીનગર શહેર/ગ્રામ્ય | મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે |
|
૧૦ | જામનગર શહેર/ગ્રામ્ય | મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર | |
૧૧ | જુનાગઢ શહેર/ગ્રામ્ય | મંત્રી શ્રી આર.સી.ફળદુ | |
૧૨ | ભાવનગર શહેર/ગ્રામ્ય | મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા | શ્રીમતી ભારતીબેન શિયાળ |
૧૩ | બનાસકાંઠા | મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોર | |
૧૪ | કચ્છ | મંત્રી શ્રી પરબતભાઇ પટેલ | શ્રીવિનોદભાઇ ચાવડા |
૧૫ | સાબરકાંઠા | કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઇ ચૌધરી | શ્રી દિપસીંહ રાઠોડ |
૧૬ | સુરેન્દ્રનગર | મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ | શ્રી દેવજીભાઇ ફતેપુરા |
૧૭ | વલસાડ | મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ | શ્રી કે.સી. પટેલ |
૧૮ | પંચમહાલ | મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા | શ્રી પ્રભાતસીંહ ચૌહાણ |
૧૯ | ખેડા | શ્રી પી.પી.ચૌધરી | શ્રી દેવુસિંહ ચૌહાણ અને શ્રી પંકજભાઇ દેસાઇ |
૨૦ | અમરેલી | મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી | શ્રી નારણભાઇ કાછડીયા |
૨૧ | આણંદ | વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી |
શ્રી દિલીપભાઇ પટેલ |
૨૨ | દેવભૂમિદ્વારકા | શ્રી બાબુભાઇ બોખિરીયા | શ્રી પુનમબેન માડમ |
૨૩ | ગિરસોમનાથ | શ્રી ગોવિંદભાઇ પટેલ | શ્રી રાજેશભાઇ ચુડાસમા અને શ્રી ચુનીભાઇ ગોહિલ |
૨૪ | બોટાદ | શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા | શ્રી શંભુનાથ ટુંડિયા |
૨૫ | અરવલ્લી | મંત્રી શ્રી રમણભાઇ પાટકર | |
૨૬ | મહિસાગર | મંત્રી શ્રી બચુભાઇ ખાબડ | શ્રી લાલસિંહ વડોદીયા |
૨૭ | ભરુચ | મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા | |
૨૮ | નર્મદા | શ્રી મનસુખભાઇ વસાવા | |
૨૯ | તાપી | શ્રી પૂર્ણેશભાઇ મોદી | શ્રી પ્રભુભાઇ વસાવા |
૩૦ | ડાંગ | શ્રી સી.આર.પાટીલ | |
૩૧ | નવસારી | શ્રી નરહરિભાઇ અમિન | શ્રી આર.સી.પટેલ |
૩૨ | છોટા ઉદેપુર | શ્રી બલવંતસિંહ રાજપુત | શ્રી રામસિંહ રાઠવા |
૩૩ | દાહોદ | કેન્દ્રીયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર | |
૩૪ | પાટણ | મંત્રી શ્રી વાસણભાઇ આહિર | શ્રી લીલાધરભાઇ વાઘેલા |
૩૫ | મહેસાણા | નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ | શ્રીમતિ જયશ્રીબેન પટેલ
શ્રી ભરતસિંહ ડાભી |
૩૬ | મોરબી | શ્રી આઇ.કે.જાડેજા | |
૩૭ | પોરબંદર | શ્રી ધનસુખભાઇ ભંડેરી |