ફ્યુચર કન્ઝ્‌યુમર લિમિટેડની બેબી કેર બ્રાન્ડ, ’પ્યુરેટા’એ સ્માર્ટ એસેસરિઝની શ્રેણી રજૂ કરી

ફ્યુચર કન્ઝ્‌યુમર લિમિટેડની બેબી કેર બ્રાન્ડ, ’પ્યુરેટા’એ સ્માર્ટ એસેસરિઝની શ્રેણી રજૂ કરી
” આ ઉત્પાદનો ’મધર્સ ક્લબ’ના માર્ગદર્શન સાથે બનાવવામાં આવે છે

મે, ૨૦૧૮ઃ ફ્યુચર કન્ઝ્‌યુમર લિમિટેડ(એફસીએલ)ની બેબી કેર બ્રાન્ડ પ્યુરેટા દ્વારા ૦ થી ૩ વર્”ાના બાળકો માટે ઉપયોગમાં લેવા માટે સરળ, સ્માર્ટ અને એફોર્ડેબલ એસેસરિઝની શ્રેણી લોન્ચ કરવામાં આવી છે. શ્રેષ્ઠ ગુણવત્તાની ખાતરી આપતાં, તમામ પ્યુરેટા ઉત્પાદનો ૧૦૦ ટકા ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક માંથી બનાવવામાં આવે છે અને બીપીએ મુક્ત હોય છે.પ્યુરેટા ઉત્પાદનો સંપૂર્ણપણે સલામત અને બિન-ઝેરી હોય છે અને આઈએસઆઈ, બીએસઆઈ અને એએન જેવા ધોરણો આંતરરા”ટ્રીય સલામતી “માણપત્રોનું પાલન કરે છે.

નવી શ્રેણી રજૂ કરવા વિશે ફ્યુચર કન્ઝ્‌યુમર લિમિટેડના ડાયરેક્ટર અશ્ની બિયાનીએ જણાવ્યું કે, ભારતમાં ઓર્ગેનાઈઝ્‌ડ બેબી કેર માર્કેટ હાલ “ારંભિક સ્તરે છે.પ્યુરેટા આ કેટેગરીમાં રા”ટ્રીય બ્રાન્ડ હશે જે માતાપિતા અને બાળકની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરશે. પેરેન્ટિન્ગ એ સરળ “ક્રિયા નથી કારણકે તે ઈમોશનલ અને ફિઝિકલ ઈન્વોલ્વમેન્ટ માંગે છે.સ્માર્ટ અને સરળ ઉત્પાદનો દ્વારા, અમે બધા માતા-પિતાને કોઈપણ મૂશ્કેલી વગર પેરેન્ટિંગના દરેક ક્ષણનો આનંદ લઈ શકે.

બેબી કેર એસેસરિઝ સાથે,પ્યુરેટા પેરેન્ટિંગ “ક્રિયાને મૂશ્કેલી-મુક્ત બનાવવાની ખાતરી આપે છે. આ ઉત્પાદનોને પ્યુરેટા મધર્સ ક્લબ નામક એક વિશે”ા પેનલની પરામર્શથી ડિઝાઈન કરવામાં આવે છે- માતાઓની એક પેનલ જે બ્રાન્ડની તકોમાં કલ્પના અને સહનિર્માણમાં એક અભિન્ન ભાગ છે.

બેબી કેર “ોડક્ટ્‌સની પ્યુરેટા શ્રેણીમાં ૭ કી કેટેગરીમાં અને ૪૫ ઉત્પાદનો કે જેમાં બોટલ અને નીપલ્સ, ડ્રોપિંગ બોટલ્સ, સીપર્સ અને ટ્રેનિંગ કપ્સ, ડાઈનિંગ એસેસરિઝ, પેસિફિઅર અને ટેટર્સ, બેબી વાઈપ્સ અને ક્લિનિંગ એસેસરિઝનો સમાવેશ થાય છે, જે ફક્ત ૯૯ રૂ. થી શરૂ થાય છે.

માતાઓ પાસેથી ઈનપુટ્‌સ લેતાં, પ્યુરેટાએ કેટલાંક અનન્ય અને વિવિધ ઉત્પાદનો બનાવ્યાં છે જેમ કે, ફ્લિપ-ફ્લોપ ૩૬૦ ડિગ્રી એન્ટિ-કોલિક ફિડિંગ બોટલ અને સિપર, જે બાળકોને કોઈપણ એન્ગલથી પાણી પીવા માટે પરવાનગી આપે છે.(જ્યારે બાળક બેસી રહ્યું હોય, ઉભું હોય કે સૂતું હોય). બોટલમાં વિશે”ા વેઈટેડ સ્ટ્રો હોય છે. આ “ોડક્ટ ૩૯૯ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે.

થ્રી ઈન વન સિપર મોટાં થતાં બાળકની ફિડિંગ નીડ્‌સ માટેની જરૂરિયાતો જેમ કે, નીપલ, મુલાયમ અને સ્ટ્રોના ૩ ચરણ સેટઅપ સાથે આવે છે. આ “ોડક્ટ રૂપિયા૩૭૯ થી શરૂ થાય છે.

આ શ્રેણીમાં હીટ સેન્સિટિવ સ્પૂનનો સમાવેશ થાય છે, જે રંગ બદલે છે. એવો ખોરાક કે જે ખૂબ ગરમ હોય છે, તે માટે આ સ્પૂન ખૂબ સોફ્ટ એજ્સથી બનાવવામાં આવી છે.આ એક હાઈજીન બેઝ છે. આ હીટ સેન્સિટિવ સ્પૂનની કિંમત રૂપિયા ૧૯૯ છે.

એન્ટિ-સ્કિડ ફીડિંગ બાઉલ તેવા દરેક શરારતી બાળકોની રક્ષા માટે એક આઈડિયલ “ોડક્ટ છે કે જે ભોજન કરતાં સમયે પોતાના વ્યંજનને ઓછું કરે છે. આ “ોડક્ટની કિંમત ૩૪૯ રૂપિયા છે.