nikhil bhatt recommendations તા. ૨૯.૦૫.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે.

તા. ૨૯.૦૫.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૭૧૭ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૮.૦૫.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૬૭૬ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૬૧૬ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૫૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૬૯૦ પોઈન્ટ થી ૧૦૭૦૭ પોઈન્ટ, ૧૦૭૧૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૭૧૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૨૮.૦૫.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૫૦૮  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૫૮૫ પોઈન્ટના પ્રથમ અને ૨૬૬૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૪૬૦ પોઈન્ટ થી ૨૬૪૩૦ પોઈન્ટ, ૨૬૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૬૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૧૬ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • HDFC લીમીટેડ ( ૧૮૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૭૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૨ થી રૂ.૧૮૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ફોસિસ ( ૧૨૧૪ ) :- રૂ.૧૨૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૮૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • એકસિસ બેન્ક ( ૫૪૫ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૭ થી રૂ.૫૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ ઇન્ફ્રા ( ૪૩૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૪૭ થી રૂ.૪૫૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • લાર્સેન લીમીટેડ ( ૧૩૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ડીવીસ લેબ ( ૧૦૯૧ ) :- રૂ.૧૧૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૧૨ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૧૧૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • રેમન્ડ લિમીટેડ ( ૧૦૫૧ ) :- ટેક્ષટાઈલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૬૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૯૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૫૨ ) :- રૂ.૮૬૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૮૩૮ થી રૂ.૮૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૮૭૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!