બોડીગાર્ડમાં છાયા તરીકે મારો વોઇઝ આપ્યો હતો, કરિશ્મા કપૂર ‘એન્ટરટેનમેન્ટ કી રાત @9’ લિમિટેડ એડિશન પર છતું કરે છે.

કલર્સના ‘એન્ટરટેનમેન્ટ કી રાત @9‘ લિમિટેડ એડિશન પર બોલીવુડ બ્યૂટી કરિશ્મા કપૂર અને પ્રથમ ક્રમાંકના કોરિયોગ્રાફર, ગણેશ આચાર્યપડદા બહાર તેઓ જે સરસ મિત્રતા ધરાવે છે તે પ્રદર્શિત કરવા સુસજજ થાય છે.

શોના નિખાલસ વાણીત સ્વરૂપની હરોળમાં, કરિશ્મા છતું કરે છે કે, “મૂવી બોડીગાર્ડમાં હું છાયાનો અવાજ હતી. મૂવીમાં સલમાનના પાત્રને પજવનાર મારો અવાજ હતો.”

તેણી એમ કહેતાં ઉમેરો કરે છે, “સલમાન કરીના કરતાં મારી વધુ નજીક છે, બહુ લાંબા સમયથી અમારા સબંધો છે. સલમાન માટે, કરીના નાની બહેન જેવી છે અને તે હજી પણ તેણીની બાળકી જ ગણે છે”.

જયારે પૂછવામાં આવયું કયા પ્રકારની મૂવીઝ તેણી કરવાને પ્રાથમિકતા આપશે, તેએ કહ્યું, “તમામ નં.ક્ષ્ મૂવીઝમાં ચમકી લીધાં પછી, મને મમ્મી નં.ક્ષ્નો ભાગ બનવાનું ગમશે, જો કોઇક આ બનાવે તો. આ મૂવી દરેક માતાની ભૂમિકાનું વર્ણન કરે છે અને હું તેમાં ખુશીથી ભાગ ભજવીશ. હાલમાં તો, હું મારા દીકરા અને દીકરી સાથે સરસ જોડાણ ધરાવું છું, મારી દીકરી મારી ફેશન ક્રિટકને પણ બમણું બનાવે છે. હું દરેકજણને એ પણ કહેવા માંગું છું કે અમે હવે એકબીજાના કપડાં પણ પહેરી લઇએ છીએ.”

વધુ જાણવા માટે, દર શનિવાર અને રવિવારે ‘એન્ટરટેનમેન્ટ કી રાત @9‘ લિમિટેડ એડિશન સાથે જોડાયેલા રહો ફક્ત કલર્સ પર.