the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

Nikhil bhatt નિફ્ટી ફ્યુચર ૧૦૫૩૦ પોઈન્ટ સ્ટ્રોંગ સપોર્ટ ….!!!

તા. ૩૧.૦૫.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૫૩૦ પોઈન્ટ સ્ટ્રોંગ સપોર્ટ ….!!!

  • તા. ૩૦.૦૫.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૬૧૩ પોઈન્ટ :

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૫૮૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૫૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૬૪૬ પોઈન્ટ થી ૧૦૬૭૩ પોઈન્ટ, ૧૦૬૯૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૬૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ડો. રેડી ( ૧૯૫૪ ) :- ફાર્મા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૩૧ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૨ થી રૂ.૧૯૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ડીગો ( ૧૨૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૦૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૧ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બાટા ઈન્ડિયા ( ૭૯૦ ) :- રૂ.૭૭૬ નો પ્રથમ તેમજ રૂ.૭૬૦ ના બીજા સપોર્ટથી ફૂટવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • તાતા કેમિકલ ( ૭૨૮ ) :- ફેર્ટિલાઇઝર સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૧ થી રૂ.૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સન ફાર્મા લિમિટેડ ( ૪૯૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૦૩ થી રૂ.૫૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HCL ટેક્નોલૉજી ( ૯૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૯૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૯૬ થી રૂ.૮૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • બાયોકોન લિમિટેડ ( ૬૭૫ ) :- રૂ.૬૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૬૬૧ થી રૂ.૬૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૯૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • ઓરોબિન્દો ફાર્મા ( ૫૬૪ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૫૬ થી રૂ.૫૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • તાતા સ્ટીલ ( ૫૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૯૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૬૭ થી રૂ.૫૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા મોટર્સ ( ૨૮૯ ) :- રૂ.૨૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૦૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૭૭ થી રૂ.૨૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૩૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!