કોમોડિટી બજારમાં કોપર હકારાત્મક ચાલ બતાવશે

કોમોડિટી બજારમાં કોપર હકારાત્મક ચાલ બતાવશે

જૂન ૨૯, ૨૦૧૮ નું પ્રતિનિધિત્વ સૂર્ય નામે ઓળખાતો ગ્રહ તેમ જ વર્ષ ૨૦૧૮ના વર્ષનું પ્રતિનિધિત્વ પણ ચંદ્ર તરીકે ઓળખવાતો ગ્રહ કરી રહેલ છે.
સૂર્ય અને ચંદ્રનું સંયોજન શેરબજારમાં ચંચળતા, પરંતુ હકારાત્મક ચાલ બતાવે.
મેટલ, સિમેન્ટના શેરની ચાલ હકારાત્મક દેખાય, હજુ શેર બજાર સ્થિર થયેલ નથી, ચંચળતા ચાલુ રહે.
નીચેના શેરોને અવલોકન હેઠળ રાખવો જોઈએ
૧- હિંદ કોપર
અમારા અગાઉના લેખમાં કરેલી આગાહી બિલકૂલ સાચી પુરવાર થયેલ છે. શેર બજારની નિમ્ન ગતિ જોવા મળી, પરંતુ ક્રુડ ઓઈલમાં અપેક્ષા મુજબ ઉર્ધ્વગતિ જોવા મળી.
આશા છે કે વાચકોએ નાણાકીય જ્યોતિષવિદ્યા અગાઉથી તકનીકી વિશ્લેષણથી ફાયદો મેળવ્યો હોવો જોઈએ.
હવે નાણાકીય જ્યોતિષવિદ્યા મુજબ કોમોડિટી બજારમાં કોપર હકારાત્મક ચાલ બતાવે.
આ સમય છે વેપાર અને રોકાણ કરવાનો, અટકળો કરવા માટેનો સમય નથી.
ઉપરોક્ત વિશ્લેષણ નાણાકીય જ્યોતિષવિદ્યા અને મૂળભૂત વિશ્લેષણ પર આધારિત છે.
સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ ફરજિયાત સાધન છે

 

As per Colonel Ajay CEO www.ajayastromoneyguru.com

29 June 2018   is represented by planet known as
Sun   and year 2018  represented by planet known as Moon .
Combination of sun  and Moon may bring  volatility but positive wave in stock market . Metal, cement stocks  may see
Positive move
Over all stock market is not yet settele down volatility may continue in stock market
Following stocks should be kept under observation
1- Hind copper
As per our advance prediction made previous artical  proved correct. Stock market seen downward move but crude oil seen upward move as per Expections
Hope readers must have benefited with financial astrology advance technical analysis.
Now as per financial astrology  copper  may show positive move in commodities market.
This is time for trading and investment not for speculation.
The above analysis is base on financial astrology and fundamental analysis.
Risk management is mandatory tool in stock and commodities trading
Col Ajay for Astromoneyguru
www.ajayastromoneyguru.com
Mob 9887056704, 9414056805