કોમોડિટી બજારમાં કોપર હકારાત્મક હિલચાલ દર્શાવ

કોમોડિટી બજારમાં કોપર હકારાત્મક હિલચાલ દર્શાવ

જૂન ૨૦૧૮ ના બીજા સપ્તાહનું પ્રતિનિધિત્વ શનિ નામે ઓળખાતો ગ્રહ તેમ જ વર્ષ ૨૦૧૮ના વર્ષનું પ્રતિનિધિત્વ ચંદ્ર તરીકે ઓળખવાતો ગ્રહ કરી રહેલ છે.
ચંદ્ર અને શનિનું સંયોજન ખાતર, બીજ, ઓટોમોબાઈલ, મેટલ અને ઓઇલ એન્ડ ગેસમાં હકારાત્મક હિલચાલ લાવી શકે છે
ભારતીય શેરબજારમાં શેરો
નીચેના શેરોને અવલોકન હેઠળ રાખવો જોઈએ
૧- વેદાન્તા
૨- એસ બી આઈ
૩- આઈ જી એલ
૪- આઈ એફ સી આઈ
પ- જી એસ એફ સી
અમારા અગાઉના લેખમાં એડવાન્સ વિશ્લેષણ મુજબ, સીધેસીધી ઉપર તરફની ચાલ જોવા મળી. ભલામણિત શેર ટાટા સ્ટીલ, એમ એન્ડ એમ, અને આર આઈ એલ અને આર આઈ એલ સૌથી વધુ વધનારના લીસ્ટમાં હતા.
આશા છે કે વાચકોએ નાણાકીય જ્યોતિષવિદ્યા અગાઉથી તકનીકી વિશ્લેષણથી ફાયદો મેળવ્યો હોવો જોઈએ.
હવે નાણાકીય જ્યોતિષવિદ્યા મુજબ કોપર કોમોડિટી બજારમાં હકારાત્મક હિલચાલ દર્શાવે છે
આ સમય છે વેપાર અને રોકાણ કરવાનો, અટકળો કરવા માટેનો સમય નથી.
ઉપરોક્ત વિશ્લેષણ નાણાકીય જ્યોતિષવિદ્યા અને મૂળભૂત વિશ્લેષણ પર આધારિત છે.
સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ ફરજિયાત સાધન છેે

 

Col Ajay Astromoneyguru
www.ajayastromoneyguru.com
Mob 9887056704, 9414056805