તા. ૧૧.૦૬.૨૦૧૮ થી ૧૫.૦૬.૨૦૧૮ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…. નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

તા. ૧૧.૦૬.૨૦૧૮ થી ૧૫.૦૬.૨૦૧૮ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

• તા. ૦૮.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ જ્ર ૧૦૭૩૮ પોઈન્ટ :-

આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૦૮૩૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૦૭૧૭ પોઇન્ટથી ૧૦૭૦૭ પોઇન્ટ, ૧૦૬૮૮ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૦૮૩૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

• તા. ૦૮.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ જ્ર ૨૬૪૩૨ પોઈન્ટ :-

આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૨૬૦ પોઇન્ટના પ્રથમ અને ૨૬૦૨૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૬૫૦૫ પોઇન્ટથી ૨૬૫૩૩ પોઇન્ટ, ૨૬૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
• ગ્રેફાઈટ ઈન્ડિયા ( ૮૪૩ ) :- ગ્રેફાઇટ સ્પેશ્યાલીટી પ્રોડક્ટ્‌સ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૨૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૮૬૮ થી રૂ.૮૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૮૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
• ખાદીમ ઇન્ડિયા લિમીટેડ ( ૭૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૭૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૮૮ થી રૂ.૭૯૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
• ગોદરેજ અગ્રોવેટ લિમીટેડ ( ૬૬૦ ) :- રૂ.૬૩૩ નો પ્રથમ તેમજ રૂ.૬૨૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૬૭૬ થી રૂ.૬૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!! ૪) કલ્પતરુ પાવર ( ૪૪૦ ) :- ઇલેક્ટ્રિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૭ થી રૂ.૪૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
• યૂનીપ્લાય ઇન્ડસ્ટ્રીઝ ( ૪૦૫ ) :- રૂ.૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૩૭૩ ના સ્ટોગ સપોર્ટથી એગ્રો સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
• સલાસર ટેકનો ( ૩૪૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૨૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૫૭ થી રૂ.૩૬૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
• ન્યુજેન સોફ્ટવેર ( ૨૫૮ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૪૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૬૭ થી રૂ.૨૭૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
• એગ્રી – ટેક ઇન્ડિયા ( ૧૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એગ્રી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૬ આસપાસ રોકાણકારે રૂ.૧૦૮ થી રૂ.૧૩૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટુંકાગાળે રૂ.૧૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!