તા. ૧૩.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૩.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

 

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૨.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૮૪૭ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૭૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૮૬૨ પોઈન્ટ થી ૧૦૮૭૮ પોઈન્ટ, ૧૦૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૨.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૬૩૬  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૫૭૭ પોઈન્ટના પ્રથમ અને ૨૬૫૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૬૬૦ પોઈન્ટ થી ૨૬૬૮૬ પોઈન્ટ, ૨૬૭૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ડો. રેડી ( ૨૧૯૩ ) :- ફાર્મા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૯ થી રૂ.૨૨૧૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૨૨૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • HDFC લિમિટેડ ( ૧૮૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૬૩ થી રૂ.૧૮૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડીગો ( ૧૧૯૫ ) :- રૂ.૧૧૭૬ નો પ્રથમ તેમજ રૂ.૧૧૬૦ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૦૬ થી રૂ.૧૨૧૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ડિવિસ લેબ ( ૧૦૭૦ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૩ થી રૂ.૧૦૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૦૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • HCL ટેક્નોલૉજી ( ૯૧૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૯૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલૉજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૨૭ થી રૂ.૯૩૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • એશિયન પેઈન્ટ ( ૧૨૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૦ થી રૂ.૧૨૫૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • અજંતા ફાર્મા ( ૧૦૨૨ ) :- રૂ.૧૦૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૨ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૫૯૬ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૧૨ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૮૮ થી રૂ.૫૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૭૭ થી રૂ.૫૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ કેપિટલ ( ૪૨૬ ) :- રૂ.૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૧૭ થી રૂ.૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!