the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

તા. ૧૪.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…. નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

તા. ૧૪.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૩.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૮૪૯ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૯૧૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૮૧૮ પોઈન્ટ થી ૧૦૮૦૮ પોઈન્ટ, ૧૦૭૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૩.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૬૫૧  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૨૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૬૦૬ પોઈન્ટ થી ૨૬૫૭૭ પોઈન્ટ, ૨૬૫૪૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC બેન્ક ( ૨૦૩૧ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૯૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૪૪ થી રૂ.૨૦૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • HDFC લિમિટેડ ( ૧૮૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૯૩૨ ) :- રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ ના બીજા સપોર્ટથી ટેક્ષટાઇલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • HCL ટેકનોલોજી ( ૯૨૬ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૭ થી રૂ.૯૪૫ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • બાટા ઇન્ડિયા ( ૭૮૦ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફૂટવેર સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૯૩ થી રૂ.૭૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • કોટક બેન્ક ( ૧૩૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૧૩ થી રૂ.૧૩૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઈન્ડીગો ( ૧૨૧૫ ) :- રૂ.૧૨૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • સિપ્લા લિમીટેડ ( ૫૮૧ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૭૩ થી રૂ.૫૬૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • એકસિસ બેન્ક ( ૫૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૩૩ થી રૂ.૫૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ ઈન્ફ્રા ( ૪૪૦ ) :- રૂ.૪૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૨૭ થી રૂ.૪૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!