તા. ૧૫.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…. નિફ્ટી ફ્યુચર ૧૦૮૬૦ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

તા. ૧૫.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૬૦ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૪.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૮૧૩ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૭૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૭૪૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૮૩૩ પોઈન્ટ થી ૧૦૮૪૮ પોઈન્ટ, ૧૦૮૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૪.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૫૭૫  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૪૯૪ પોઈન્ટના પ્રથમ અને ૨૬૪૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૬૦૬ પોઈન્ટ થી ૨૬૬૨૩ પોઈન્ટ, ૨૬૬૬૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૬૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિમીટેડ ( ૧૮૩૫ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૭ થી રૂ.૧૮૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • તાતા એલેક્શી ( ૧૨૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • HCL ટેકનોલોજી ( ૯૩૬ ) :- રૂ.૯૧૩ નો પ્રથમ તેમજ રૂ.૯૦૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૬ થી રૂ.૯૫૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૨૩ ) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૦ થી રૂ.૯૩૯ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા સ્ટીલ ( ૫૭૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૦ થી રૂ.૫૮૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ACC લિમીટેડ ( ૧૩૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઇન્ફોસિસ લિમીટેડ ( ૧૨૩૮ ) :- રૂ.૧૨૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૬ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૧૮ થી રૂ.૧૨૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૭૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • ડીવીસ લેબ ( ૧૦૮૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૬૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • બાયોકોન લીમીટેડ ( ૬૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૦૯ થી રૂ.૬૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૮૬ ) :- રૂ.૫૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૫૭૮ થી રૂ.૫૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૬૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!