તા. ૧૯.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા. ૧૯.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૪૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૮.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૮૯ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૮૧૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૪૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૭૩૩ પોઈન્ટ થી ૧૦૭૧૭ પોઈન્ટ, ૧૦૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૪૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૮.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૩૯૧  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૪૭૦ પોઈન્ટના પ્રથમ અને ૨૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૩૩૦ પોઈન્ટ થી ૨૬૨૭૩ પોઈન્ટ, ૨૬૨૬૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લ્યુપિન લિમિટેડ ( ૯૦૯ ) :- ફાર્મા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૧૯ થી રૂ.૯૨૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેક્ઝાવેર ટેક્નોલોજી ( ૪૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૪૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૪૭ થી રૂ.૪૫૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ગેઇલ ઈન્ડિયા ( ૩૩૮ ) :- રૂ.૩૨૩ નો પ્રથમ તેમજ રૂ.૩૧૬ ના બીજા સપોર્ટથી એનર્જી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૩૪૭ થી રૂ.૩૫૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • બર્જર પેઈન્ટ ( ૨૮૭ ) :- પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૩ થી રૂ.૨૯૯ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૨૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • અપોલો ટાયર્સ ( ૨૭૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો ટાયર સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૭૭ થી રૂ.૨૮૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • CEAT લિમીટેડ ( ૧૩૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો ટાયર સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૯ થી રૂ.૧૨૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સનટીવી નેટવર્ક ( ૮૮૪ ) :- રૂ.૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૮૭૦ થી રૂ.૮૬૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • બાટા ઈન્ડિયા ( ૮૨૦ ) :- ફૂટવેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૨ થી રૂ.૮૦૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • બાયોકોન લિ. ( ૬૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૧૨ થી રૂ.૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સન ફાર્મા ( ૫૭૨ ) :- રૂ.૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૫૬૦ થી રૂ.૫૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!