તા. ૨૦.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૨૦.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૯.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૨૨ પોઈન્ટ :

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૭૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૬૯૮ પોઈન્ટ થી ૧૦૬૮૮ પોઈન્ટ, ૧૦૬૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૧૯.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૨૬૦  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૧૭૦ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૨૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૩૦૩ પોઈન્ટ થી ૨૬૩૩૦ પોઈન્ટ, ૨૬૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન લિમીટેડ ( ૧૩૧૪ ) :- કન્સ્ટ્રકશન ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૩૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • તાતા કેમિકલ ( ૭૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૬૯૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૩૪ થી રૂ.૭૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અરવિંદ લિમીટેડ ( ૪૦૬ ) :- રૂ.૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૩૭૩ ના બીજા સપોર્ટથી ટેક્ષટાઇલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૧૪ થી રૂ.૪૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • બર્જર પેઈન્ટ ( ૨૮૧ ) :- પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૯ થી રૂ.૨૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • પાવર ગ્રીડ કોર્પોરેશન ( ૧૯૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો ઇલેક્ટ્રીક યુટિલિટીઝ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૦૪ થી રૂ.૨૧૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HDFC બેન્ક ( ૨૦૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૦૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૦૩ થી રૂ.૧૯૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૬૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • CEAT લિમીટેડ ( ૧૩૦૬ ) :- રૂ.૧૩૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૯૩ થી રૂ.૧૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • તાતા એલેક્સી ( ૧૩૧૧ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૯૬ થી રૂ.૧૨૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • કોટક બેન્ક ( ૧૩૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૯૩ થી રૂ.૧૨૮૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ACC લિમીટેડ ( ૧૨૮૭ ) :- રૂ.૧૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૨૭૬ થી રૂ.૧૨૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!