તા. ૨૧.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૨૧.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૦.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૮૮ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૩૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૮૦૮ પોઈન્ટ થી ૧૦૮૧૮ પોઈન્ટ, ૧૦૮૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૨૦.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૬૧૨  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૭૩૦ પોઈન્ટના પ્રથમ અને ૨૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૫૭૫ પોઈન્ટ થી ૨૬૫૩૦ પોઈન્ટ, ૨૬૫૦૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન લિમીટેડ ( ૧૩૧૨ ) :- કન્સ્ટ્રકશન ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૯૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૨૮ થી રૂ.૧૩૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૩૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૦૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૯૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૨૬ થી રૂ.૧૦૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૯૦૨ ) :- રૂ.૮૮૮ નો પ્રથમ તેમજ રૂ.૮૮૦ ના બીજા સપોર્ટથી ટેક્ષટાઇલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૧૯ થી રૂ.૯૨૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૯૦૨ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૪ થી રૂ.૯૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા કેમિકલ ( ૭૩૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કેમિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૨ થી રૂ.૭૪૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • તાતા એલેક્સી ( ૧૩૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૯ થી રૂ.૧૨૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઇન્ફોસિસ ( ૧૨૪૦ ) :- રૂ.૧૨૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • અજંતા ફાર્મા ( ૧૦૬૨ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૬ થી રૂ.૮૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૬૨૦ ) :- રૂ.૬૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૬૦૯ થી રૂ.૬૦૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૬૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!