તા. ૨૬.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

 નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૫.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૫૯ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૯૭ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૧૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૭૪૪ પોઈન્ટ થી ૧૦૭૩૦ પોઈન્ટ, ૧૦૭૧૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૨૫.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૬૦૪  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૬૪૬ પોઈન્ટ થી ૨૬૭૦૭ પોઈન્ટ, ૨૬૭૩૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૭૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ફોસિસ ( ૧૨૬૯ ) :- ટેક્નોલૉજી ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૮૨ થી રૂ.૧૨૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૨૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એશિયન પેઈન્ટ્સ ( ૧૨૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૦૦૦ ) :- રૂ.૯૮૬ નો પ્રથમ તેમજ રૂ.૯૭૩ ના બીજા સપોર્ટથી રિફાઇનરી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૮૭૮ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૬ થી રૂ.૮૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૬૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એક્સિસ બેન્ક ( ૫૧૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૨૪ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HDFC બેન્ક ( ૨૦૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૧૧૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૭૭ થી રૂ.૨૦૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૨૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૯૧૪ ) :- રૂ.૯૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૯૦૩ થી રૂ.૮૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૪૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • BEML લિમિટેડ ( ૮૬૮ ) :- ઓટો સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૬૦ થી રૂ.૮૫૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • બાયોકોન લિમિટેડ ( ૬૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૨૬ થી રૂ.૬૧૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સન ફાર્મા ( ૫૬૯ ) :- રૂ.૫૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૫૬૦ થી રૂ.૫૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૫૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!