તા. ૨૮.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૨૮.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૭૦૭ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૭.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૬૭૧ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૬૨૬ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૬૮૮ પોઈન્ટ થી ૧૦૭૦૭ પોઈન્ટ, ૧૦૭૧૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૭૧૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૨૭.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૪૨૮  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૪૬૪ પોઈન્ટ થી ૨૬૪૯૩ પોઈન્ટ, ૨૬૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HCL ટેક્નોલૉજી ( ૯૨૪ ) :- ટેક્નોલોજી ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૯૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૩૭ થી રૂ.૯૪૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૮૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૮૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૦૩ થી રૂ.૯૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બાટા ઈન્ડિયા ( ૮૩૯ ) :- રૂ.૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૮૦૮ ના બીજા સપોર્ટથી ફૂટવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૫૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ટેક મહિન્દ્રા ( ૭૧૮ ) :- ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૭ થી રૂ.૭૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ કેપિટલ ( ૩૯૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઇનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૭ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૯૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી સેક્ટર નો આ સ્ટોક રૂ.૯૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૫૭ થી રૂ.૯૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા સ્ટીલ ( ૫૪૨ ) :- રૂ.૫૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૫૩૩ થી રૂ.૫૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૫૮૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • અદાણી પોર્ટ ( ૩૫૬ ) :- પોર્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૩૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૩૪૮ થી રૂ.૩૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • જિંદાલ સ્ટીલ ( ૨૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૩ થી રૂ.૧૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ONGC લિમિટેડ ( ૧૫૬ ) :- રૂ.૧૬૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૨ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૫૨ થી રૂ.૧૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૧૭૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!