તા. ૨૯.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૨૯.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૬૧૬ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૮.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૫૭૪ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૫૩૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૫૧૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૬૦૬ પોઈન્ટ થી ૧૦૬૧૬ પોઈન્ટ, ૧૦૬૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૬૧૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૨૮.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૨૩૫  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૧૯૦ પોઈન્ટ થી ૨૬૧૪૪ પોઈન્ટ, ૨૬૧૨૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC બેન્ક ( ૨૧૧૮ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૩૩ થી રૂ.૨૧૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૧૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૯૧૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૫૭ થી રૂ.૧૯૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • CEAT લિમિટેડ ( ૧૨૪૧ ) :- રૂ.૧૨૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ ના બીજા સપોર્ટથી ઓટો ટાયર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૫ થી રૂ.૧૨૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૮૯૩ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૩ થી રૂ.૯૦૯ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • બાટા ઈન્ડિયા ( ૮૩૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૧૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફૂટવેર સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૪૨ થી રૂ.૮૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • કોટક બેન્ક ( ૧૩૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૯૫૨ ) :- રૂ.૯૬૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૯૪૪ થી રૂ.૯૩૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • HCL ટેક્નોલૉજી ( ૯૧૬ ) :- ટેક્નોલૉજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૦૩ થી રૂ.૮૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • રેમન્ડ લિમિટેડ ( ૮૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્ષટાઇલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૬ થી રૂ.૮૭૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ ઇન્ફ્રા ( ૩૯૮ ) :- રૂ.૪૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૯૦ થી રૂ.૩૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૨૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!