the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!! તા. ૧૨.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૨.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૧.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૮૬ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૩૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૭૧૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૮૦૮ પોઈન્ટ થી ૧૦૮૧૮ પોઈન્ટ, ૧૦૮૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૧.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૪૮૯  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૨૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૫૦૫ પોઈન્ટ થી ૨૬૫૩૩ પોઈન્ટ, ૨૬૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૯૧૭ ) :- ઓટો ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૪૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • બાયોકોન લિ. ( ૬૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૫૭૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૧૬ થી રૂ.૬૨૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિન્દો ફાર્મા લિ. ( ૫૭૬ ) :- રૂ.૫૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૪૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૫૯૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • સિપ્લા લિમિટેડ ( ૫૫૯ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૩ થી રૂ.૫૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • યસ બેન્ક ( ૩૩૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૪૪ થી રૂ.૩૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ઇન્ફોસિસ ( ૧૨૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૧૯ થી રૂ.૧૨૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • અજંતા ફાર્મા ( ૯૯૫ ) :- રૂ.૧૦૧૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૯૮૮ થી રૂ.૯૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૯૭૭ ) :- રિફાઇનરી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૪ થી રૂ.૯૫૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૯૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૪૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૨૦ થી રૂ.૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ટેક મહિન્દ્રા ( ૭૧૭ ) :- રૂ.૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૭૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!