તા. ૨૨.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૧.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૩૨ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૭૭ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૭૧૭ પોઈન્ટ થી ૧૦૭૦૭ પોઈન્ટ, ૧૦૬૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૨૧.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૪૬૯  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૨૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૪૧૭ પોઈન્ટ થી ૨૬૩૯૬ પોઈન્ટ, ૨૬૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાયોકોન લિમિટેડ ( ૬૨૩ ) :- ફાર્મા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૬૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૬૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૬૩૪ થી રૂ.૬૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૬૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • તાતા સ્ટીલ ( ૫૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૫૩૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૭૩ થી રૂ.૫૭૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • જેટ એરવેઝ ( ૩૭૬ ) :- રૂ.૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૩૫૩ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૩૮૪ થી રૂ.૩૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • JSW સ્ટીલ ( ૩૩૨ ) :- સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૪૦ થી રૂ.૩૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા મોટર્સ ( ૩૦૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૧૭ થી રૂ.૩૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HDFC બેન્ક ( ૨૦૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૦૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૩૭ થી રૂ.૨૦૨૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૫૧ ) :- રૂ.૧૯૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૯૩૭ થી રૂ.૧૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૯૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • કોટક બેન્ક ( ૧૩૧૭ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૦૮ થી રૂ.૧૨૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૭૩ થી રૂ.૮૬૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એકસિસ બેન્ક ( ૫૧૩ ) :- રૂ.૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૩૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૫૦૩ થી રૂ.૪૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૫૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!