તા. ૨૭.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૨૭.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

 • તા. ૨૬.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૫૭ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૦૭ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૬૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૭૭૭ પોઈન્ટ થી ૧૦૭૯૩ પોઈન્ટ, ૧૦૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 • તા. ૨૬.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૬૦૦  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૬૬૦ પોઈન્ટ થી ૨૬૭૦૭ પોઈન્ટ, ૨૬૭૧૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૭૧૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • HDFC બેન્ક ( ૨૦૮૯ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૬૨ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૦૩ થી રૂ.૨૧૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૧૨૧ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • HDFC લિમિટેડ ( ૧૯૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૯૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૮૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • તાતા એલેક્સી ( ૧૩૫૧ ) :- રૂ.૧૩૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજા સપોર્ટથી ટેક્નોલૉજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૬૪ થી રૂ.૧૩૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
 • ટેક મહિન્દ્રા ( ૬૯૦ ) :- ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૩ થી રૂ.૭૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૭૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 • રિલાયન્સ કેપિટલ ( ૪૧૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૦૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઇનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
 • ડો. રેડી ( ૨૨૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૨૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૪૭ થી રૂ.૨૨૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 • CEAT લિમિટેડ ( ૧૩૦૨ ) :- રૂ.૧૩૩૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૯૦ થી રૂ.૧૨૮૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૫૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
 • સન ફાર્મા ( ૫૭૩ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૬૬ થી રૂ.૫૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
 • એકસિસ બેન્ક ( ૫૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૨૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૦૩ થી રૂ.૪૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 • તાતા મોટર્સ ( ૨૭૭ ) :- રૂ.૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૭૨ થી રૂ.૨૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૨૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!