the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

Nikhi bhatt recommendations for : સમીક્ષા તા. ૦૮.૦૬.૨૦૧૮

તા. ૦૮.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે....

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૦૭.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૬૧ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૧૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૭૪૪ પોઈન્ટ થી ૧૦૭૩૦ પોઈન્ટ, ૧૦૭૧૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૧૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૦૭.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૫૫૮  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૬૬૬ પોઈન્ટના પ્રથમ અને ૨૬૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૫૧૭ પોઈન્ટ થી ૨૬૪૯૪ પોઈન્ટ, ૨૬૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • તાતા કેમિકલ ( ૭૪૪ ) :- તાતા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૨૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૫૭ થી રૂ.૭૬૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૭૭૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • તાતા સ્ટીલ ( ૬૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૫૮૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૧૩ થી રૂ.૬૧૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઇન્ફ્રા ( ૪૪૩ ) :- રૂ.૪૨૭ નો પ્રથમ તેમજ રૂ.૪૧૬ ના બીજા સપોર્ટથી ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૫૭ થી રૂ.૪૬૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • JSW સ્ટીલ ( ૩૪૪ ) :- સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૫૭ થી રૂ.૩૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • યસ બેન્ક ( ૩૪૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૪૭ થી રૂ.૩૫૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • એશિયન પેઈન્ટ ( ૧૨૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ભારત ફાઈનાન્સિયલ ( ૧૧૬૮ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૦૪૫ ) :- સિમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૩૦ થી રૂ.૧૦૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • બાટા ઈન્ડિયા ( ૭૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૫૭ થી રૂ.૭૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • જેટ એરવેઝ ( ૪૧૩ ) :- રૂ.૪૨૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૦૩ થી રૂ.૩૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!